ટામેટાં નો સોસ (Tomato Sauce Recipe in Gujarati)

Brinda Padia @cook_24755663
ટામેટાં નો સોસ (Tomato Sauce Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટાં ને ધોઈ ને પછી તેને કાચા જ સમારી લો ને પછી તેને મિકચર માં પિશિ લો,
- 2
પછી તેને ગાળી લો ને તેમાં મીઠું અને લાલ મરચું પાઉડર નાખી ને ખાંડ નાખી ને તેને ઉકળવા મૂકવું,
- 3
તેને બનતા ૧૫ થી ૨૦ મિનીટ સુધી ઉકળવા દો ને પછી ઠંડું પડી જાય એટલે તેને બોટલ માં ભરી ને સટોર કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પીઝા પાસ્તા સોસ (Pizza Pasta Sauce Recipe In Gujarati)
# હું આ સોસ ઘરે જ બનાવું છું અને સ્ટોર કરું છું એટલે જ્યારે પણ પીઝા કે રેડ સોસ માં પાસ્તા બનાવવા હોય તો જલ્દી બની જાય છે. Alpa Pandya -
-
ટામેટાં મરચાં નો સંભારો (Tomato Marcha Sambhara Recipe In Gujarati)
ફાર્મ માંથી દેશી કાચા પાકા ફ્રેશ ટામેટાં આવ્યા તો મેં તેમાંથી ટામેટાં અને મરચાં નો સંભારો બનાવી દીધો . Sonal Modha -
જૈન સેઝવાન સોસ (Jain Schezwan Sauce Recipe In Gujarati)
સેઝવાન સોસ ખુબ જ સરસ ટેસ્ટી લાગશેબહાર જેવા સોસ ઘર મા પણ બનાવે છે બધાકોઈવાર જૈન મળે ના મળે તો ઘર મા બનેલા હોય તો ફટાફટ યુઝ કરી સકો છોતો આવો જોઈએ કઈ રીતે બને છે#RC3#Redrecipies#week3#jainschwansauce chef Nidhi Bole -
-
સેઝવાન સોસ (Schezwan Sauce Recipe in Gujarati)
#GA4#Week22શિયાળામાં વિવિધ સોસ બનાવીએ છીએ . તો આ વખતે મેં તાજાં લાલ મરચાંનો સેઝવાન સોસ બનાવ્યો. જે ખરેખર ખુબ જ સ્વાદિષ્ટ બન્યો છે. તાજાં લાલ મરચાંનો સ્વાદ જ અલગ હોય છે. સેઝવાન સોસ ફ્રીજમાં ર મહિના સુધી સાચવી શકાય છે. શિયાળાની રૂતુ સિવાય સુકાં લાલ મરચામાંથી પણ બનાવી શકાય છે. Mamta Pathak -
વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe in Gujarati)
મારા એકદમ ફેવરિટ આ વ્હાઈટ સોસ પાસ્તા. એકદમ ક્રીમી અને ચીઝી. બહાર જેવા જ ઘરે બનાવ્યા. મજ્જા આવી ગઈ ખાવાની.#goldenapron3Week 22#Sauce Shreya Desai -
ટોમેટો સોસ (Tomato sauce recipe in gujarati)
#GA4#Week22#sauce આ સોસ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Yamuna H Javani -
સ્પાઈસી સેઝવાન સોસ(spicy Schezwan sauce recipe in gujarati)
#goldenapron3 week 22 પઝલ વર્ડ સોસ#વિકમીલ૧ #સ્પાઈસી#માઇઇબુક #post8 Parul Patel -
પિઝા સોસ(pizza sauce in Gujarati)
#goldanapron3 #week 22 #માઇઇબુક#પોસ્ટ 3#વિલમિંન 1#સ્પાઈસી Uma Lakhani -
ટામેટાં બટાકા નો રગડો (Tomato Bataka Ragda Recipe In Gujarati)
#MVF વટાણા નો રગડો બધા બનાવતા હોય છે,પણ મે બટાકા,ટામેટાં નો રગડો બનાવ્યો છે.જે સ્વાદ માં ખુબ ટેસ્ટી લાગે છે.તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Varsha Dave -
ટોમેટો સોસ (Tomato Sauce Recipe In Gujarati)
#MBR4 શિયાળામાં મોટા ને સારા ટામેટાં આવે વૅષો થી સિઝન માં એકવાર ઘર નો સોસ બનાવવા નો જ બધાં ને ખુબ ભાવે તેમાં પણ સ્કુલ થી છોકરાવ આવે એટલે સોસ લગાવેલું રોટલી નું ભુંગળુ આપી દેવા નું. HEMA OZA -
-
પીઝા સોસ (pizaa sauce)
#માઇઇબુકરેસીપી 5મેં આ સોસ સ્ટોર કરવા માટે બનાવ્યો છે એકદમ હેલ્ધી રીત થી તૈયાર કરેલ છે અંદર બીટ નાખવાથી તેને નેચરલ કલર મડે અને હેલ્ધી પણ બને Shital Desai -
-
સાલસા સોસ (Salsa Sauce Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : સાલસા સોસમોમ્બાસા મા મારૂં ના ભજીયા બધા બહુ જ ભાવે તેની સાથે સાલસા સોસ સરસ લાગે. તો મેં આજે સાલસા સોસ બનાવ્યો. Sonal Modha -
સોસ (Sauce Recipe in Gujarati)
#GA4#Week 22# સોસ (ટોમેટો સોસ)#Recipe22આ સોસમાં તમે આદુ લસણ અને ડુંગળી ઉમેરી શકો છો તે પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે અને ઓછા ટાઈમમાં બની જાય છે Pina Chokshi -
મેથીયા નું અથાણું (Methia Athanu Recipe In Gujarati)
#Week_1#EB#Methiya_nu_Athanu આ અથાણું મારા દાદી,મમ્મી,સાસુ એટલે કે અમારે ત્યાં પરાપૂર્વ થી આ અથાણું એક જ રીત થી બનાવે છે.આઅથાણું એટલું સ્વાદિષ્ટ હોય છે કે તમે કોઈ પણ વાનગી સાથે ખાઈ શકો છો.અરે,આ અથાણાં વગર તો થાળી પિરસેલી જ અધૂરી ગણાય.ચાલો તો હું આ રેસિપી તમારા બધા સાથે શેર કરું છું. Nirixa Desai -
પીઝા સોસ (Pizza Sauce Recipe in Gujarati)
આજે મેં પીઝા સોસ બનાવ્યો છે જે બનાવવામાં ખૂબજ સરળ છે અને તેને સેન્ડવીચ, પીઝા અથવા તો કોઈ પણ સ્નેક્સ પર ટોપિંગ માં પણ યુઝ કરી શકાય છે આ પીઝા સોસ તમે પહેલાથી બનાવી તેને સ્ટોર પણ કરી શકો છો.#GA4#week22#SauceMona Acharya
-
-
ટામેટાં નો જયૂસ (Tomato Juice Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#tameta juice#WOMAN DAY SPECIAL લાલ પાકાં ટામેટાં નો જ્યુસ પેટ સાફ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે.... Krishna Dholakia -
કાચા ટામેટાં બટાકાનું રસાવાળું શાક
પાકા લાલ ટામેટાંનો ઉપયોગ તો આપણે રોજબરોજ કોઈકને કોઈક રીતે રસોઈમાં કરતા જ હોઈએ છીએ. પણ માર્કેટમાં કાચા ગ્રીન ટામેટાં પણ મળે છે, તેનો ઉપયોગ ઘણા ઓછા લોકો કરતાં હોય છે. તે કાચા હોવાથી પાકા ટામેટાં કરતા પ્રમાણમાં કડક હોય છે તો તેનું શાક સરસ બને છે. Nigam Thakkar Recipes -
ટોમેટો સોસ (Tomato sauce recipe in Gujarati)
#GA4#Week22 અમે અવાર નવાર આ સોસ ઘરે જ બનાવીએ છીએ તો આજે banaviyo છે તો શેર કરું છું Pina Mandaliya -
-
પીઝા સોસ (Pizza sauce recipe in Gujarati)
#GA4#Week22પીઝા ઘરે બનાવવા હોય ત્યારે થોડું કામ વધી જતું હોય છે. પરંતુ પીઝા સોસ બનાવવા માટે ના શાકભાજી જો સ્ટ્રીંગ ચોપરમાં કે અન્ય ચોપરથી ચોપ કરવામાં આવે તો ઝડપથી કટ થઈ જાય છે. અને જો પીઝા સોસ અગાઉ થી બનાવી રાખ્યું હોય તો પીઝા એસેમ્બલ કરવા સરળ બની જાય છે. આજે આપની સાથે હું પીઝા સોસ ની રેસીપી શેયર કરી રહી છું. આશા છે કે તમને પસંદ આવશે. આ સોસ માં હું બાફેલી મકાઈ એડ કરું છું. એ ઓપ્શનલ છે. સ્કીપ પણ કરી શકાય છે. Jigna Vaghela -
ટામેટાં નો સોસ વિથ ડુંગળી અને લસણ (Tomato sauce Recipe in Gujarati)
#GA4#week22#tomatosauce Shivani Bhatt -
પીઝા-પાસ્તા સોસ (pizza-Pasta sauce recipe in Gujarati)
આજે મે ફસ્ટ ટાઈમ પીઝા સોસ ઘરે રેડી કર્યો છે. રીઅલી ખૂબ જ સરસ બન્યો. આમ તો હું રેડી મેટ જ યુઝ કરુ છું બટ એ ટેસ્ટ માં થોડો વધારે ખટાશ વાળો આવે છે તો આ વખતે મે ઘરે જ બનાવ્યો. અને મે થોડો સ્પાઈસી પણ રાખયો છે જેથી જયારે પીઝા બનાવીશ તો એકદમ ટેસ્ટી બને. હજુ સોસ પીઝા પર ટ્રાય નથી કર્યો બટ બ્રેડ પર ટ્રાય કર્યો હતો. Vandana Darji -
પીઝા સોસ (Pizza Sauce Recipe in Gujarati)
આજે મેં પીઝા સોસ બનાવ્યો છે જે બનાવવામાં ખૂબજ સહેલો છે અને તેને સેન્ડવીચ, પીઝા મા યુઝ કરી શકાય છે Chandni Dave -
વ્હાઇટ સોસ (White Sauce Recipe in Gujarati)
#GA4#Week22# Sauce#post. 2.Recipe નો 185.પહેલાના સમયમાં ખાસ ટોમેટો સોસ મળતો અને બનતો અને અત્યારે ઘણી જાતના અલગ અલગ સોસ બનાવવામાં આવે છે કારણકે રસોઈયો પણ અલગ અલગ બને છે મેક્સિકન ચાઈનીઝ થાઈસ અલગ-અલગ જાતની રસોઈમાં અલગ-અલગ સોસ વપરાય છે.મેં આજે white sauce બનાવ્યું છે આ સોસ વધારે ઇટાલિયન અને મેક્સિકન રસોઇમાં તથા બેક્ડવેજીટેબલમાં મેક્રોની માં વપરાય છે . Jyoti Shah -
ટામેટાં નુ શાક (Tomato Shak Recipe In Gujarati)
માય બેસ્ટ રેસીપીસ#MBR5 : ટામેટાં નુ શાકટામેટાં ના બહુ બધા ફાયદા છે. ટામેટાં ખાવાથી લોહીમાં સુધારો થાય છે. ટમેટામાંથી આપણને જોઈતા પ્રમાણમાં વિટામીન સી પણ મળી રહે છે માટે દરરોજના જમવાના માં ટામેટાં નો ઉપયોગ કરવો જોઈએ. સલાડમાં પણ ટમેટાનો ઉપયોગ કરી શકાય છે .તો આજે મેં ટમેટાનું શાક બનાવ્યું.જે મારા પપ્પા નુ ફેવરીટ છે. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14571874
ટિપ્પણીઓ