વેજીટેબલ પીઝા વિથઆઉટ ઓવન (Vegetable Pizza Without Oven Recipe In Gujarati)

પીઝા માં જેટલું વેરાયટીઓ કરીએ તેટલી ઓછી છે
આમ તો હું ઘણીવાર પીઝા બનાવું છું મેં ઘણીવાર પીઝાનો બેઝ જાતે પણ બનાવ્યો છે પણ આ વખતે મે રેડી બેઝનો ઉપયોગ કરેલો છે ઉપર ટામેટાં કેપ્સિકમ ડુંગળી ચીઝ પીઝા સોસ અને પીઝા સેઝનિંગ નો ઉપયોગ કર્યો છે
ખાસ વાતએ કે મે ઓવન વગર કઢાઈમાં જ ઓવન જેવી ઇફેક્ટ આવે અને ટેસ્ટમાં પણ એવા જ લાગે તેવા પીઝા બનાવવાનો ટ્રાય કર્યો છે ખુબ સરસ બન્યા છે તમે પણ જરૂરથી ટ્રાય કરશો

રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા વેજીટેબલ કટ કરી લેવા અને કડાઈમાં એક વાટકી જેટલું મીઠું મૂકી ઉપર સ્ટેન્ડ મૂકી અને દસ મિનિટ માટે પ્રિહિત કરવા ગેસ પર મૂકો
- 2
એક વાટકી મા મેયોનીઝ પીઝા સોસ કેચ અપ મિક્સ કરી લેવું તેમાં પીઝા સીઝનીંગ પણ એડ કરી લેવું હવે પીઝા બેઝ ઉપર ઓલિવ ઓઈલ અથવા બટર લગાવી મિક્સ કરેલો સોસ લગાડવો ઉપર વેજીટેબલ પાથરી ચીઝ ભભરાવો અને સીઝનીંગ એડ કરો
- 3
હવે પ્રિન્ટ કરેલી કઢાઈમાં ઉપર કાણાંવાળી ડીશ મૂકીને તેની ઉપરરેડી કરેલો પીઝા મૂકી દેવો સાત થીઆઠ મિનિટમાં રેડી થઈ જશે ઉપરનું બધું ચીઝ મેલ્ટ થઈ જાય એટલે સમજી લેવું કે રેડી થઈ ગયો નીચેથી એટલો ફાઈન ક્રિસ્પી થાય છે કે ઓવનમાં જ બનાવ્યો હોય તેવો લાગે કટ કરીને કોલ્ડ્રીંક સાથે એન્જોય કરો
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (10)