મીની ચીલા બર્ગર (Mini Chila Burger Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાનો લોટ અને ચોખાનો લોટ લઇ તેમાં પાણી નાખી ગાઠા ના પડે એ રીતે મિક્સ કરવું ત્યારબાદ તેમાં બધા શાકભાજી ઉમેરો.
- 2
શાકભાજી ઉમેર્યા બાદ તેમાં બધા સુકા મસાલા નાખવા અને તવા પર નાના નાના ચીલા ઉતારવા.
- 3
ત્યારબાદ બર્ગર બંધ કર બંને સાઇડ બટર અને ચટણી લગાડવા અને એક સાઇડ ઉપર ચીલા મુકવા.
- 4
હવે તેના ઉપર એક સલાડ પત્તુ ટામેટા અને કાંદા ની સ્લાઈસ મૂકવી. હવે ચીઝ મૂકી કેચપ લગાડવો અને તેની ઉપર બીજી બ્રેડની સ્લાઈસ મૂકી દેવી આમ બાળકો માટે મીની ચીલા બર્ગર રેડી છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
વેજ ચીઝ બર્ગર (Veg Cheese Burger Recipe In Gujarati)
#HRહોળીમાં રંગે રમવું, મિત્રોને મળવું, lunch માં traditional વાનગી બનાવવી વગેરે કામોની વચ્ચે ઝટપટ બનતી રેસીપી એટલે વેજ ચીઝ બર્ગર.સાંજનાં નાસ્તા માટેની perfect recipe.હોલી નિમિત્તે વેજ ચીઝ બર્ગર માટેની ટીક્કી રાત્રે બનાવી રાખેલી. જેથી બધુ assemble કરી ઝડપથી બની જાય. સવારે જ તૈયારી કરેલી સેન્ડવીચ નાં vegs અને ચટણી પણ સાથે જ બનાવી રાખેલા..તો જેવી ડીમાન્ડ આવી કે તરત જ સાંજનાં નાસ્તામાં વેજ ચીઝ બર્ગર કોલ્ડિંક સાથે સર્વ કર્યા. Dr. Pushpa Dixit -
-
બર્ગર (Burger Recipe in Gujarati)
#MAહું કોલેજ માં આવી અને નવી નવી બર્ગર ની ફેશન આવી અને મમ્મી એ બનાવી ત્યાર થી મારી ફેવરીટ Smruti Shah -
-
-
-
વેજ આલુ ટીક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe In Gujarati)
બર્ગર ખાવાની ખૂબ મજા આવે છે પણ હમણાં બહાર ખાવાના જતા હોવાથી બર્ગર બન્ બેકરી માંથી લાવી, ઘરે જ બનાવ્યા. ખુબ જ સરસ બન્યા. Shreya Jaimin Desai -
-
-
-
-
-
-
-
ચીલા બર્ગર (Chila Burger Recipe In Gujarati)
#LOફ્રેન્ડસ, આપણી રોજિંદી રસોઇમાં કોઇવાર થોડી ઘણી વઘ ઘટ રહેતી હોય છે અને દરેક હાઉસવાઇફ પોતાની સુઝબુઝ થી તેનો યોગ્ય ઉપયોગ કરી એક નવી વાનગી તૈયાર કરી સર્વ કરે છે. લેફ્ટ ઓવર રસોઇ માંથી ગરમ નાસ્તો પણ બનાવી શકાય છે અને આજે મારે દાળવડા નું થોડું બેટર વઘ્યુ હતું તો આ એક નવી વાનગી તૈયાર કરી છે જે બાળકો ને ખુબ જ ભાવશે. asharamparia -
-
-
ચીલા (Chila Recipe in Gujarati)
#GA4#week22#Chilaસાંજે કંઈક લાઈટ ખાવુ હોય તો આવી રીતે હેલ્ધી ડિનર લઈ શકાય અને જલ્દી પણ બની જાય છે Nipa Shah -
-
વેજ ચીઝ બર્ગર (Veg Cheese Burger Recipe In Gujarati)
ફાસ્ટ ફૂડ નું નામ આવે એટલે બાળકો ને મજા જ પડી જાય અને બર્ગર અને એ પણ ચીઝ વાળું હોઈ તો તો બહુ જ ભાવે તો આજે મે બહાર જેવા કેફે જેવા જ બર્ગર ની રેસીપી શેર કરું છું તમે પણ બનાવજો બહાર જેમ જ બનશે . મેહુલ પ્રજાપતી કાનુડો -
-
-
-
-
-
-
વેજ ચીઝ આલુ ટિક્કી બર્ગર (Veg Cheese Aloo Tikki Burger Recipe In Gujarati)
#GA4#Week7#cookpadindia#cookpadgujarati Bhumi Parikh
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14576527
ટિપ્પણીઓ (2)