કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચેટ્ટીનાડ સ્પેશિયલ કંદરપ્પમ (Kandrappam Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચેટ્ટીનાડ સ્પેશિયલ કંદરપ્પમ (Kandrappam Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચેટ્ટીનાડ સ્પેશિયલ કંદરપ્પમ (Kandrappam Recipe in Gujarati)

Jagruti Jhobalia
Jagruti Jhobalia @cook_17062504

#GA4
#Week23
#FoodPuzzleWeek23Word_Chettinad
કંદરપ્પમ એ તમિલનાડુ ના ચેટ્ટીનાડ ની સ્પેશિયલ મીઠાઈ છે જે એકદમ સ્વાસ્થ્યવર્ધક છે.ઘર ના રસોડા માં મળી આવતી વસ્તુ થી બની જાય છે.

#GA4
#Week23
#FoodPuzzleWeek23Word_Chettinad
કંદરપ્પમ એ તમિલનાડુ ના ચેટ્ટીનાડ ની સ્પેશિયલ મીઠાઈ છે જે એકદમ સ્વાસ્થ્યવર્ધક છે.ઘર ના રસોડા માં મળી આવતી વસ્તુ થી બની જાય છે.

વધુ વાંચો

ચેટ્ટીનાડ સ્પેશિયલ કંદરપ્પમ (Kandrappam Recipe in Gujarati)

Jagruti Jhobalia
Jagruti Jhobalia @cook_17062504

#GA4
#Week23
#FoodPuzzleWeek23Word_Chettinad
કંદરપ્પમ એ તમિલનાડુ ના ચેટ્ટીનાડ ની સ્પેશિયલ મીઠાઈ છે જે એકદમ સ્વાસ્થ્યવર્ધક છે.ઘર ના રસોડા માં મળી આવતી વસ્તુ થી બની જાય છે.

#GA4
#Week23
#FoodPuzzleWeek23Word_Chettinad
કંદરપ્પમ એ તમિલનાડુ ના ચેટ્ટીનાડ ની સ્પેશિયલ મીઠાઈ છે જે એકદમ સ્વાસ્થ્યવર્ધક છે.ઘર ના રસોડા માં મળી આવતી વસ્તુ થી બની જાય છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

12-15 મિનિટ
4-5 સર્વિંગ્સ
  1. 1 કપકાચા ચોખા
  2. 2 ટેબલસ્પૂનઅડદ ની દાળ
  3. 1 કપસમારેલો ગોળ
  4. 1/4 ટીસ્પૂનમીઠું
  5. 1/4 ટીસ્પૂનઈલાયચી પાઉડર
  6. 4 ટેબલસ્પૂનખમણેલું તાજુ નારિયેળ
  7. તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

12-15 મિનિટ
  1. 1

    એક બાઉલ મા એક કપ કાપી ને ભરી ને કાચા ચોખા લેવા.તેના પર બે ટેબલસ્પૂન અડદ ની દાળ નાખવી.(ગમે તો બે ટેબલસ્પૂન ચણાદાળ અને બે ટેબલસ્પૂન મગ દાળ પણ ઉમેરી શકાય).તેને બાઉલ મા નાખી બેત્રણ વાર બરાબર ધોઈ ને પાણી નાખી એક કલાક પલાળી દેવા.

    ચેટ્ટીનાડ સ્પેશિયલ કંદરપ્પમ (Kandrappam Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચેટ્ટીનાડ સ્પેશિયલ કંદરપ્પમ (Kandrappam Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક કલાક પછી તેમાંથી પાણી કાઢી નાખવું અને મિક્સર જાર માં આ પલાળેલા દાળ ચોખા નાખી દેવા તેમાં ચાર ટેબલસ્પૂન પાણી નાખી એકદમ બારીક પણ થીક (જાડું) ખીરું દળવું.હવે તેમાં એક કપ ગોળ અને ચાર ટેબલસ્પૂન તાજુ ખમણેલું નારિયેળ નું છીણ નાખી બેટર તૈયાર કરવું.આ બેટર ફ્લોયિંગ કંસિસટેન્સી નું હોવું જોવે.તેમાં પાણી ન નાખવું. ગોળ સાથે દળવાથી ખીરું પાતળું થઈ જશે.

    ચેટ્ટીનાડ સ્પેશિયલ કંદરપ્પમ (Kandrappam Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચેટ્ટીનાડ સ્પેશિયલ કંદરપ્પમ (Kandrappam Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બેટર ને એક બાઉલ માં કાઢી લેવું.હવે તેમાં ચપટી મીઠું અને 1/4 ચમચી ઇલાયચી પાઉડર નાખી બરાબર મિક્સ કરવું.

    ચેટ્ટીનાડ સ્પેશિયલ કંદરપ્પમ (Kandrappam Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક કઢાઈ મા મધ્યમ આંચ પર તેલ ગરમ કરવું.હવે તેમાં એક નાનો ચમચો ભરી ને ખીરું નાખવું.થોડીવાર માં તે ફૂલી ને ઉપર આવી જશે.હવે તેને બીજી બાજુ પલટાવી ને રેડિશ બ્રાઉન રંગ થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરવું.આ રીતે બધા કંદરપ્પમ તળી લેવા.

    ચેટ્ટીનાડ સ્પેશિયલ કંદરપ્પમ (Kandrappam Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચેટ્ટીનાડ સ્પેશિયલ કંદરપ્પમ (Kandrappam Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ગરમ ગરમ ચેટ્ટીનાડ સ્પેશિયલ કંદરપ્પમ પ્લેટ માં કાઢી પીરસવા.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

    ચેટ્ટીનાડ સ્પેશિયલ કંદરપ્પમ (Kandrappam Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jagruti Jhobalia
Jagruti Jhobalia @cook_17062504
પર February 19, 2021 10:52

ટિપ્પણીઓ (4)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
February 26, 2021 15:14
Sooo tasty
My favorite
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. પાપડ પાસ્તા ટાકોઝ (PAPAD PASTA TACOS RECIPE IN GUJARATI))
  2. પપૈયા પંચમ ડેઝર્ટ
  3. શાહી કડાઈ પનીર સબ્જી (Shahi Kadai Paneer Sabji Recipe in Gujarati.)
  4. પાપડ કોન ચાટ (Papad Cone Chat Recipe In Gujarati)
  5. ખીચીયા પાપડ ચાટ (Khichiya Papad Chaat Recipe in Gujarati)
  1. બટાકા ની ટીકી ની ચાટ
  2. મસાલા પાપડ કટોરી
  3. મેથીના થેપલા (Methi Thepla Recipe in Gujarati)
  4. રવા ના પાપડ (rava na papad recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14614062
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close