મેથીના થેપલા (Methi Thepla Recipe in Gujarati)

Yogita Pitlaboy
Yogita Pitlaboy @cook_23588895
શેર કરો

ઘટકો

45 મિનિટ
6 સર્વિસ
  1. 500 ગ્રામઘઉંનો લોટ
  2. 1 વાટકીચણાનો લોટ
  3. 1 વાટકીસમારેલી મેથીની ભાજી
  4. 2 ચમચીલાલ મરચું પાઉડર
  5. 1 ચમચીધાણાજીરું પાઉડર
  6. 1/2ચમચી હળદર
  7. 2 ચમચીતેલ મોણ માટે
  8. સ્વાદ અનુસારમીઠું
  9. 500 ગ્રામબટાકા

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કડાઈમાં લોટ લેવો તેમાં સમારેલી મેથીની ભાજી ઉમેરો પછી તેમાં હળદર મીઠું ધાણાજીરું લાલ મરચું પાઉડર ટેસ્ટ મુજબ મીઠું એડ કરી પછી તેમાં બે ચમચી તેલ ઉમેરી જરૂર મુજબ પાણી લઈ થેપલા નો લોટ બાંધવો. લોટને દસ મિનિટ ઢાંકીને રાખી દેવો ચણાનો લોટ ઉમેરવાથી થેપલા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.

  2. 2

    થેપલા સાથે સૂકી ભાજી પણ મેં બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Yogita Pitlaboy
Yogita Pitlaboy @cook_23588895
પર

ટિપ્પણીઓ

Similar Recipes