રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટર ને ગરમ કરો ગરમ થાય એટલે કોબીજ, ગાજર, કેપ્સિકમ, ડુંગળી નાખી અને સાંતળો
- 2
બધું જ શાકભાજી બરાબર સંતળાઈ જાય અને થોડું ચડી જાય એટલે તેમાં મીઠું અને સોસ નાખી અને મિક્સ કરી દેવું
- 3
હવે બ્રેડ અને તેની પર બટર લગાવો અને પછી આ સ્ટફિંગ મૂકી અને ઉપર બીજી બ્રેડ પર બટર લગાવી અને મૂકી અને ગ્રીલ કરી લેવું ગ્રીલ થઇ જાય એટલે સેઝવાન સેન્ડવીચ તૈયાર છે
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14625630









ટિપ્પણીઓ (3)