કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મસાલા રોઝ કોન પાપડ (Masala Rose Cone Papad Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મસાલા રોઝ કોન પાપડ (Masala Rose Cone Papad Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મસાલા રોઝ કોન પાપડ (Masala Rose Cone Papad Recipe In Gujarati)

Sheth Shraddha S💞R
Sheth Shraddha S💞R @cook_25001876

#GA4
#Week23
#પાપડ
પાપડ એ નાના મોટા બધા ને જ ભાવે છે.એમાં પણ મસાલા પાપડ તો નાના બાળકો ને પણ ભાવે.અને રોઝ પાપડ તો જોઈને જ ખાવા નું મન થઈ જાય જે દેખાવ માં ખૂબ સરસ લાગે છે.હું તો અવાર નવાર બનાવું છું અને તમે પણ જરૂર ટ્રાય કરજો.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૦ થી ૧૫ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૫-૬અડદના પાપડ મોટી સાઈઝના
  2. ૮થી ૧૦ કોઈન પાપડ
  3. ૧/૨ કપબાફેલી મકાઈ ના દાણા
  4. ૧ નંગનાનુું ટમેટું(ઝીણું સમારેલું)
  5. ૧ નંગનાની ડુંગળી(ઝીણી સમારેલી)
  6. ૧/૨ નંગનાનું કેપ્સિકમ(ઝીણું સમારેલું)
  7. ૨ મોટી ચમચીકોથમીર
  8. ૧ ચમચીમરચું પાઉડર
  9. ૧/૨ ચમચીચાટ મસાલો
  10. ૧/૪ ચમચીતીખાનો ભૂકો
  11. ૧/૨ નંગ લીંબુનો રસ
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. તેલ તળવા પૂરતું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૦ થી ૧૫ મિનિટ
  1. 1

    સૌ થી પહેલા એક બાઉલમાં મકાઈ,ટામેટાં,કેપ્સિકમ અને મિક્સ કરી દો.
    ત્યારબાદ તેમાં કોથમીર,મરચું,ચાટ મસાલો,તીખાનો ભૂકો,લીંબુ નો રસ અને મીઠું બધું ઉમેરી ને મિશ્રણ તૈયાર કરી દો.

    મસાલા રોઝ કોન પાપડ (Masala Rose Cone Papad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મસાલા રોઝ કોન પાપડ (Masala Rose Cone Papad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ➡️*હવે ધીમા તાપે તેલ ગરમ કરવા મૂકી દો.
    રોઝ પાપડ બનાવવા માટે કાતર થી પાપડ ને કિનારીએ થી રાઉન્ડ શેપમાં નીચે ફોટો માં બતાવ્યા પ્રમાણે કાપતા જાવ.👇🏻

    મસાલા રોઝ કોન પાપડ (Masala Rose Cone Papad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મસાલા રોઝ કોન પાપડ (Masala Rose Cone Papad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    સાવ છેક સુધી ન કાપવો ફોટો માં બતાવ્યા પ્રમાણે છેલ્લે થોડો પાપડ બાકી રાખવો.👇🏻

    મસાલા રોઝ કોન પાપડ (Masala Rose Cone Papad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેની કિનારી થી શરૂ કરી ગોળ વાળતા જાવ.👇🏻

    મસાલા રોઝ કોન પાપડ (Masala Rose Cone Papad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ગોળ રોઝ જેવું બની જાય એટલે જે છેલ્લો ગોળ કાપ્યા વગરનો પાપડ નો ભાગ હોઈ એ નીચે આ રીતે ગોઠવી દો.👇🏻

    મસાલા રોઝ કોન પાપડ (Masala Rose Cone Papad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી સ્ટીલની ચાની ગરણી માં એ પાપડ ને ગોઠવી દો.અને ઉપર તળવાની જાળી રાખી ને તળી લો.

    મસાલા રોઝ કોન પાપડ (Masala Rose Cone Papad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મસાલા રોઝ કોન પાપડ (Masala Rose Cone Papad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    આ રીતે વારા ફરતી બધા પાપડ તળી તૈયાર કરેલ કોર્ન વાળું મિશ્રણ તેમાં વચ્ચે ભરીને ખૂબ ટેસ્ટી પાપડ ની મજા માણો.

    મસાલા રોઝ કોન પાપડ (Masala Rose Cone Papad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મસાલા રોઝ કોન પાપડ (Masala Rose Cone Papad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મસાલા રોઝ કોન પાપડ (Masala Rose Cone Papad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ➡️*આમા ઉપર ખમણેલું ચીઝ નાખવાથી પણ ખૂબ ટેસ્ટી લાગે છે.
    ➡️*પાપડ તાજા જ લેવા એટલે વાળવા વખતે બટકી ન જાય.સુકાઈ ગયેલા હશે તો બટકી જશે...

    મસાલા રોઝ કોન પાપડ (Masala Rose Cone Papad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    મસાલા રોઝ કોન પાપડ (Masala Rose Cone Papad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sheth Shraddha S💞R
Sheth Shraddha S💞R @cook_25001876
પર February 21, 2021 15:19
Cooking is my passion👩🏻‍🍳
વધુ વાંચો

ટિપ્પણીઓ (16)

Payal Sachanandani (payal's kitchen)
Payal Sachanandani (payal's kitchen) @Home_chef_Payal
March 04, 2021 04:34
Nice creative 👍
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બ્લેક કરંટ આઈસ્ક્રીમ (Black current icecream recipe in Gujarati)
  2. ક્વીક બ્રેડ ટોસ્ટ (Quick Bread Toast Recipe In Gujarati)
  3. પીઝા પાપડ (Pizza Papad Recipe In Gujarati)
  4. મસાલા પાપડ જૈન (Masala Papad Jain Recipe In Gujarati)
  5. કાચા પપૈયા ના છીણ નો હાંડવો (Raw Papaya Handvo Recipe In Gujarati)
  1. પાપડ પૌવાનો ચેવડો (Papad Paua Chevdo Recipe In Gujarati)
  2. વેજીટેબલ ટોસ્ટ (Vegetable Toast Recipe In ગુજરતી)
  3. કંદ સેન્ડવિચ (Kand Sandwich Recipe In Gujarati)
  4. મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14625639
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close