કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેહલા કાજુ અને ટામેટાં,લસણ,મરચુ ની પેસ્ટ બનાવી લો.
- 2
હવે કેપ્સિકમ અને પનીર ને થોળુ સેકી લો.
- 3
કડાહી મા તેલ મૂકી જીરૂ નાંખી ટામેટાં ની પેસ્ટ વઘારો.
- 4
હવે તેમાં બધા મસાલા નાંખી તેલ છૂટૂ પળે ત્યાં સુધી પકાવો.
- 5
હવે તેમાં કાજુ ની પેસ્ટ નાંખી મીકસ કરો.
- 6
હવે તેમાં ગરમ મસાલો,પનીર,કેપ્સિકમ નાંખી મીકસ કરી લો.
- 7
તૈયાર છે કડાહી પનીર કોથમીર થી સજાવો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14626151

















ટિપ્પણીઓ