પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)

Minaxi Rohit @Amirishika73
#GA4 #Week24 #cauliflower પાવભાજી માં ફ્લાવર મુખ્ય ઘટક ગણાય છે શિયાળા માં વિવિધ શાકભાજી મળી રહે છે માટે આજે ગોલ્ડન એપ્રોન વીક 24 માટે મેં પાવભાજી બનાવી છે.
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#GA4 #Week24 #cauliflower પાવભાજી માં ફ્લાવર મુખ્ય ઘટક ગણાય છે શિયાળા માં વિવિધ શાકભાજી મળી રહે છે માટે આજે ગોલ્ડન એપ્રોન વીક 24 માટે મેં પાવભાજી બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બધા જ શાકભાજી ધોઈને સમારી રેડી કરી લો.
- 2
વટાણા, બટાકા, રીંગણાં, ફ્લાવર ને મીઠું નાખી કુકર માં બાફી લો.
- 3
બરાબર બફાઈ જાય એટલે મેસર થી એકદમ મેસ કરી લેવું. કડાઈ માં તેલ ગરમ કરી કાંદા સાંતળો. તેમાં આદુ લસણ મરચા ની પેસ્ટ ઉમેરો. ટામેટા એડ કરો બધા જ મસાલા એડ કરો પછી બાફેલુ શાક એડ કરો મિક્સ કરી લો.લીંબુ એડ કરો. કોથમીર થી ગાર્નિશ કરો.
- 4
ઉપર થી તેલ મરચું ની તરી કરી લો. પાવ સલાડ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14629349

ટિપ્પણીઓ (2)