પાલક બટાકાનું શાક (Palak Bataka Shak Recipe In Gujarati)

Ridhi Vasant @cook_19352380
પાલક બટાકાનું શાક (Palak Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ કૂકર માં બટાકા બાફવા મુકો હવે મિક્સર જારમાં પાલક ને ધોઈ ને ક્રશ કરો હવે તેની પ્યુરી થઈ જાય એટલે તેને બાઉલ માં કાઢી તે જ જાર માં ડુંગળી ટામેટા, લસણ, લીલા મરચા ની પેસ્ટ બનાવો
- 2
હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં જીરૂ નાખો હવે તેમાં ડુંગળી, inટામેટા ની પ્યુરી બનાવી તે નાખો હવે થોડી સાંતળો
- 3
હવે તેમાં મરચું, હળદર, ધાણાજીરું નાખો હવે તેમાં મીઠું નાખો હવે તેમાં ગરમ મસાલો નાખો બરાબર હલાવી તેમા પાલક ની પ્યુરી નાખી બરાબર હલાવી લો
- 4
બરાબર મિક્સ થઈ જાય અને થોડી સંતળાઈ જાય એટલે તેમાં બાફેલા બટાકા ના ટુકડા કરી ને નાખો હવે તેને બાઉલ માં કાઢી ભાખરી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
લસણીયુ બટાકા નુ શાક (Lasanyu Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week24#Garlic#Lasanyu_Bataka_nu _saak#Cookpadindia Hina Sanjaniya -
-
લહસૂની દાલ પાલક (Lehsuni Dal Palak Recipe In Gujarati)
#GA4#Week24Key word: Garlic#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
લસણિયા બટાકા (lasniya bataka recipe in Gujarati)
#Ga4#Week24#લસણ Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
-
આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
આ શાક ડ્રાય થાય છે .સાથે દાળ ભાત રોટલી સલાડ પણ હતું..બહુ ટેસ્ટી થયું. Sangita Vyas -
-
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#GA4#Week24#garlicલસણીયા બટાકા Arpita Kushal Thakkar -
-
-
-
-
-
-
-
-
-
લસણીયા ભૂંગળા બટાકા (Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)
#GA4#Week24#Garlic Twinkal Kishor Chavda -
ફણસી બટાકાનું શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)
#GA4#week18#french beens (ફણસી) Ridhi Vasant -
ગાર્લિક પોટેટો બાઈટ્સ (Garlic Potato Bites Recipe In Gujarati.)
#GA4#Week24#garlic Shah Prity Shah Prity -
-
પાલક વટાણા બટાકા નુ શાક (Palak Vatana Bataka Shak Recipe In Gujarati)
#BRપાલક ની ભાજી નું મીક્સ શાક ગુજરાતી રીત પ્રમાણે બનાવ્યું છે, Pinal Patel -
-
મેથી ની ભાજી અને પાલક નું શાક (Methi Bhaji Palak Shak Recipe In Gujarati)
કોઈ પણ ભાજી નું શાક હોય એમાં ન્યુટ્રિશન વેલ્યુ ઘણી હોય છે આ શાક બધા સાથે ભળી જાય છે..ઝટપટ બનતું આ શાક પચવામાં પણ હલકું છે.. Sangita Vyas -
પાલક મગ ની દાળ નું શાક (Palak Moong Dal Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14629085
ટિપ્પણીઓ (2)