બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe in Gujarati)

Chhaya panchal @chhaya
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા લોટમાં મીઠું નાખી થોડું થોડું પાણી નાખી લોટ બાંધી લો.
- 2
માટીની તવી પર ગરમ થવા માટે મૂકી દો. પરાત થોડું થોડું પાણી નાખીને રોટલો તે બનાવી દો.
- 3
એક સાઇડ તવી માં ચડવા મૂકો. પછી પછી બીજી સાઈડ ચડવા દો. પાછો ટર્ન કરો.
- 4
રોટલા પર ઘી લગાવો. રોટલો બનીને ખાવા માટે તૈયાર છે. મેં ભડથું અને છાશ સાથે સર્વ કર્યો છે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14636504













ટિપ્પણીઓ