પાપડ રોલ ભેળ (Papad Roll Bhel Recipe in Gujarati)

Viday Shah
Viday Shah @cook_27657167

પાપડ નું નવું વર્ઝન

પાપડ રોલ ભેળ (Papad Roll Bhel Recipe in Gujarati)

પાપડ નું નવું વર્ઝન

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
૪ રોલ
  1. પાપડ
  2. ૨ ચમચીવઘારેલા મમરા
  3. ૧ ચમચીચવાણું
  4. બાફેલુ બટાકુ (નાનૂ)
  5. નાની ડુંગળી
  6. ૧ ચમચીગળી ચટણી
  7. ૧ ચમચીતીખી ચટણી

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ પાપડ ને વચ્ચે થી કાપી ને 1/2 કરી લો. હવે ઞેસ પર શેકી લો.આને તરત તેનો રોલ વાળો લેવો.

  2. 2

    હવે એક બાઉલમાં, બટાકા, ડુંગળી, ટામેટા ઝીણા ઝીણા સમારી લો.

  3. 3

    તેમાં મમરા, ચવાણું અને સેવ સાથે મીક્સ કરી તીખી અને ગળી ચટણી નાખી ને બરાબર હલાવી ને ભેળ તૈયાર કરવી

  4. 4

    હવે તૈયાર કરેલા પાપડ રોલ માં ભેળ ભરી ને ઉપર ધાણા વડે ડેકોરેટ કરીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Viday Shah
Viday Shah @cook_27657167
પર

ટિપ્પણીઓ

Similar Recipes