કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe in Gujarati)

Urvee Sodha
Urvee Sodha @cook_27647517

#GA4 # Week24
સાંજે જ્યારે કંઇક ચટપટું, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખાવાનું મન થાય એટલે આ રેસિપી જરૂર થી યાદ આવે.તો ચાલો બનાવીએ બાજરી ની ખીચડી વિવિધ પ્રકારના શાકભાજી સાથે જે તેનું પોષણ ક્ષમ મૂલ્ય અનેકગણું વધારે છે. બાજરી ખાવા માં ખૂબ પૌષ્ટિક છે તો તેનો ઉપયોગ અલગ અલગ વાનગીઓ બનાવવામાં કરી આપડે પણ તેનો ફાયદો લઈએ.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૪ લોકો માટે
  1. ૩/૪ કપ બાજરી
  2. ૨ ચમચીમગ ની મોગર દાળ
  3. પાણી જરૂર મુજબ
  4. વઘાર માટે:
  5. ૨ચમચા ઘરનું ગાય નું ઘી
  6. ૨લવિંગ,૧ તજ,૨ તમાલપત્ર,૧ સૂકું લાલ મરચું, જીરું ૨ ચમચી
  7. ચપટીહિંગ
  8. શાકભાજી:
  9. ૨મોટી સૂકી ડુંગળી સમારેલી
  10. ૩ ચમચીલીલાં લસણ નો સફેદ ભાગ સમારેલ
  11. ગાજર ૧ નાનો ટુકડો સમારેલા
  12. કટોરીવટાણા આશરે ૩/૪
  13. ફણસી ૧/૨ કટોરી સમારેલ
  14. ૧ટામેટું સમારેલું
  15. ૨-૩ ચમચી મેથી ની ભાજી સમારેલી
  16. થોડી કોથમીર
  17. મસાલા:
  18. ૧ ચમચીહળદર પાઉડર-
  19. ૨ ચમચીમરચું પાઉડર
  20. ૧ ચમચીગરમ મસાલો
  21. મીઠું સ્વાદાનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ બાજરી ને ૮ કલાક માટે પલાળી રાખો.

    બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ૮ કલાક પછી બધાં શાકભાજી સમારી ને રેડી કરો. આ સમયે મગ ની દાળ ને ધોઇ ને પલાળો.

    બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક કૂકર માં ઘી ગરમ કરી તેમાં તજ લવિંગ તમાલપત્ર સૂકું લાલ મરચું ઉમરો પછી તેમાં જીરૂ અને હિંગ ઉમેરી લીલાં લસણ નો સફેદ ભાગ ઉમેરો.

    બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે લસણ સંતળાઈ એટલે તેમાં ડુંગળી ઉમેરીને સાંતળો અને પછી તેમાં ગાજર, વટાણા અને ફણસી ઉમેરી ફરી થોડી વાર સાંતળો. પછી તેમાં ટામેટાં ઉમેરી બરાબર હલાવો.

    બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે તેમાં મેથી ની ભાજી ઉમેરી બરાબર મિક્સ કરો અને પછી તેમાં પલાળેલી બાજરી અને ધોયેલી મગ દાળ પણ ઉમેરી બરાબર મિક્સ કરો (દાળ ને ખીચડી બનાવતી વખતે જ ધોઇ ને રાખવી... અગાઉ થી પલાળવી નહિ)

    બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે તેમાં બધાં સુકા મસાલા અને પાણી ઉમેરો.૩/૪ કપ બાજરી છે તો તેનું ડબલ પાણી લેવું.સાથેથોડી કોથમીર પણ ઉમેરવી આ બધું કરી પ્રેશર કૂકર નું ઢાંકણ બંધ કરી ૭-૮ વિસલ કરો અને કૂકર ને ઠંડુ થવા દો.

    બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    કૂકર ઠંડું પડે એટલે ખોલી ને ખીચડી ને ગરમા ગરમ દહીં અને પાપડ સાથે સર્વ કરો. તો તમે પણ મજા માણો આ બાજરી ની ખીચડી ની...

    બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Urvee Sodha
Urvee Sodha @cook_27647517
પર February 23, 2021 17:26

ટિપ્પણીઓ (3)

rachna
rachna @Rachna
February 24, 2021 09:47
Wahh...
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ખમણ ચટણી (Khamna Chutney Recipe in Gujarati)
  2. ખમણ (Khaman Recipe In Gujarati)
  3. લીલા લસણ ની ચટણી (Green Garlic Chutney Recipe In Gujarati)
  4. ફરાળી હાંડવો (Farali Handvo Recipe In Gujarati)
  5. લીલી તુવેર નું શાક (Green Tuver Shak Recipe in Gujarati)
  1. ગાર્લિક (લસણ) ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
  2. બાજરી ના રોટલા (Bajri rotla Recipe in Gujarati)
  3. મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)
  4. કાચી કેરી નો મોહીતો.(Raw Mango Mojito Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14636612
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close