મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)

Sheetal Chovatiya
Sheetal Chovatiya @cook_1985
Ahmedabad
શેર કરો

ઘટકો

  1. પાપડ
  2. ૧ ટેબલ સ્પૂનડુંગળી ઝીણી સમારેલી
  3. ૧ ટેબલ સ્પૂનખીરા કાકડી ઝ
  4. ૧ ટેબલ સ્પૂનટામેટુ ઝીણું સમારેલું
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. ૧ ચમચીચાટ મસાલો
  7. ૧ ચમચીતેલ
  8. ૧ ચમચીધાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાપડ ને ધીમાં તાપે થોડા તેલ સાથે બંને બાજુ શેકો

  2. 2

    પાપડ શેકાઈ જાય પછી તેના પર સુધારેલા ડુંગળી, ટામેટા પાથરવા પછી તેના પર મીઠું, મરચું, મરીનો ભૂક્કો અને લીંબુનો રસ નાખી દો

  3. 3

    મસાલા પાપડ બનાવવામાં સરળ અને સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તે જલ્દી પણ થઈ જાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sheetal Chovatiya
Sheetal Chovatiya @cook_1985
પર
Ahmedabad

Similar Recipes