કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બાજરી પાલક આલની સબ્જી (Bajri Palak Aalni Sabji Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બાજરી પાલક આલની સબ્જી (Bajri Palak Aalni Sabji Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બાજરી પાલક આલની સબ્જી (Bajri Palak Aalni Sabji Recipe In Gujarati)

Santosh Vyas
Santosh Vyas @cook_20352350
Ahmedabad

#GA4
#Week24
#Bajri

#GA4
#Week24
#Bajri

વધુ વાંચો

બાજરી પાલક આલની સબ્જી (Bajri Palak Aalni Sabji Recipe In Gujarati)

Santosh Vyas
Santosh Vyas @cook_20352350
Ahmedabad

#GA4
#Week24
#Bajri

#GA4
#Week24
#Bajri

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મીનીટ
૨
  • ૨૫૦ ગ્રામ ઝીણી સમારેલી પાલક
  • ૧ ટેબલસ્પૂનબાજરી નો લોટ
  • ૧ ટીસ્પૂનસમારેલું લસણ
  • ૨તીખા લીલા મરચાં સમારેલાં
  • ૧ ટીસ્પૂનજીરુ
  • ૧/૨ ટીસ્પૂનહળદર
  • ૧ ટેબલસ્પૂનસરસિયું તેલ
  • ચપટીહિંગ
  • ૧ ટીસ્પૂનધાણાજીરું પાઉડર
  • મીઠું જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ એક કડાઈ માં તેલ લઈ એને ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં જીરુ અને હિંગ નાખી હવે સમારેલું લસણ અને લીલા માર્ચ નાખો. હળદર નાખી પાલક એડ કરો.

    બાજરી પાલક આલની સબ્જી (Bajri Palak Aalni Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પાલક ને બે મિનિટ થવા દહીં એમાં ધાણાજીરું પાઉડર અને મીઠું ઉમેરો.

    બાજરી પાલક આલની સબ્જી (Bajri Palak Aalni Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક વાટકી માં બાજરી નો લોટ લઈ એમાં પાણી નાંખી એક પેસ્ટ તૈયાર કરો અંદર ગઠા નાં રહે એ રીતે મિશ્રણ તૈયાર કરો.

    બાજરી પાલક આલની સબ્જી (Bajri Palak Aalni Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બાજરી પાલક આલની સબ્જી (Bajri Palak Aalni Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે આ મિશ્રણ ને પાલક માં એડ કરો અને ઊંભ્રો એવા દો જો મિશ્રણ બહુ ઘટ્ટ હોય તો પાણી રેડી એને થોડું લિકવીડ કરો.

    બાજરી પાલક આલની સબ્જી (Bajri Palak Aalni Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બાજરી પાલક આલની સબ્જી (Bajri Palak Aalni Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એમાં ઉભરો આવે એટલે આ શાક ને ઉઠરી લો. હવે બાજરી નાં લોટ ને પાણી થી બાંધી એમાંથી એક લુવો લઈ રોટલી જેવું બની હાર્ટ શેપ્ માં કાપી એના ઉપર તલ લગાવી સહેજ વેલણ થી તલ ને દબાઈ દો અને એમાં એક ટૂઠપિક ભરાઈ એને શેકી લો.

    બાજરી પાલક આલની સબ્જી (Bajri Palak Aalni Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બાજરી પાલક આલની સબ્જી (Bajri Palak Aalni Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બાજરી પાલક આલની સબ્જી (Bajri Palak Aalni Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    આ શેકાઈ જાય એટલે સાઇડ મા કાઢી લો. હવે એક બાઉલ માં આ આલની સબ્જી ને લઈ શેકેલા હાર્ટ શેપ્ થી ગાર્નિશ કરી સર્વ કરો.

    બાજરી પાલક આલની સબ્જી (Bajri Palak Aalni Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    બાજરી પાલક આલની સબ્જી (Bajri Palak Aalni Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    આ સબ્જી રાજસ્થાન ની ફેમસ સબ્જી છે બહુ સરળ રીતે અને ઓછા સમય માં બની જાય છે.. હેલ્થી ની સાથે સાથે ટેસ્ટી પણ છે.

    બાજરી પાલક આલની સબ્જી (Bajri Palak Aalni Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    બાજરી પાલક આલની સબ્જી (Bajri Palak Aalni Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    બાજરી પાલક આલની સબ્જી (Bajri Palak Aalni Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Santosh Vyas
Santosh Vyas @cook_20352350
પર February 24, 2021 08:32
Ahmedabad
I love cooking..it is my stress buster... love to innovate things.. all I do this for my daughter😍
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Neeti Patel
Neeti Patel @Neeti3699
February 25, 2021 13:52
Wow superb 👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બાજરા પાલક શાક

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. મેગી ફ્યુઝન ટાર્ટ (Maggi Fusion Tart Recipe In Gujarati)
  2. સુરતી લીલા લસણ નું કાચું ( Surti Lila Lasan Kachu Recipe In Gun
  3. ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
  4. માવા અંગુર રબડી (Mawa Angoor Rabdi Recipe In Gujarati)
  5. કણકી ની ઘેંસ (Kanki Ghensh Recipe In Gujarati)
  1. કોલી ફ્લાવર,આલુ પરોઠા (Cauliflower Aloo Paratha Recipe In Gujarati)
  2. માવા અંગુર રબડી (Mawa Angoor Rabdi Recipe In Gujarati)
  3. ફ્લાવર બટાકા વટાણા ની સબ્જી (Flower Bataka Vatana Sabji Recipe In Gujarati)
  4. ડેલીસીયસ ડેઝર્ટ (Delicious Dessert Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14639340
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close