ગાર્લીક પરાઠા (Garlic paratha recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ૧/૨ કપ ઘઉં ના લોટ અંને ૧/૨ કપ મેંદા માં ઓરેગાનો, ચીલી ફ્લેક્સ,લસણ ની પેસ્ટ, લીલું લસણ, મીઠું, કોથમીર, બટર કે ઘી ઉમેરી થોડું થોડું પાણી ઉમેરતા જઈ ખીરૂ તૈયાર કરવું ૫-૧૦ મિનિટ રેસ્ટ આપવો
- 2
- 3
હવે નોનસ્ટીક પેન ગરમ કરી ખીરૂ પાથરવું ધીમા તાપે થવા દેવું ઉપર નો ભાગ ડા્ય થય જાય એટલે પલટાવી દેવું પછી તેલ મૂકી મિડીયમ તાપે ચડવા દેવું ફરી પલટાવી દેવું.તૈયાર છે ગરમાગરમ પરાઠા કેચઅપ કે સેઝવાન સોસ સાથે સર્વ કરવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14650729












ટિપ્પણીઓ (2)