કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફ્લાવર નો પુલાવ (Cauliflower Pulao Recipe In Gujarati)3
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફ્લાવર નો પુલાવ (Cauliflower Pulao Recipe In Gujarati)3 રેસીપી મુખ્ય ફોટો

ફ્લાવર નો પુલાવ (Cauliflower Pulao Recipe In Gujarati)3

Roshni K Shah
Roshni K Shah @cook_25489209

#GA4 #Week24

#GA4 #Week24

વધુ વાંચો

ફ્લાવર નો પુલાવ (Cauliflower Pulao Recipe In Gujarati)3

Roshni K Shah
Roshni K Shah @cook_25489209

#GA4 #Week24

#GA4 #Week24

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
  • 200 ગ્રામફુલાવર
  • 1સમારેલું કેપ્સીકમ
  • 1સમારેલું ટમેટું
  • 2લીલા મરચા સમારેલા
  • 1 વાડકીબાફેલા વટાણા
  • 2લીંબુનો રસ
  • ૧ ચમચીગરમ મસાલો
  • 1 ચમચીજીરૂ
  • 1 વાટકીઝીણી સમારેલી કોબી
  • વઘાર માટે ૫ ચમચી બટર
  • 1 વાડકીચોખા
  • મીઠું સ્વાદ અનુસાર
  • કોથમીર જોઈતા પ્રમાણમાં
  • 1/2 ચમચી લાલ મરચું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચોખાને એક કલાક પલાળીને પછી ગેસ ઉપર મૂકી દેવા

    ફ્લાવર નો પુલાવ (Cauliflower Pulao Recipe In Gujarati)3 રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    થોડા ચડી જાય એટલે તેને ચારણીમાં કાઢી નાખવા ત્યાર પછી એક થાળીમાં તેને છૂટા કરી લેવા

    ફ્લાવર નો પુલાવ (Cauliflower Pulao Recipe In Gujarati)3 રેસીપી સ્ટેપ2ફોટો
    ફ્લાવર નો પુલાવ (Cauliflower Pulao Recipe In Gujarati)3 રેસીપી સ્ટેપ2ફોટો
    ફ્લાવર નો પુલાવ (Cauliflower Pulao Recipe In Gujarati)3 રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ફુલાવર ને પણ એક ચારણીમાં મૂકીને તેને બાફી લેવા એક તપેલીમાં પાણી લઈને ઉપર ચારણી રાખીને પછી ફુલાવર તેના બાફવા મૂકવું

    ફ્લાવર નો પુલાવ (Cauliflower Pulao Recipe In Gujarati)3 રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક કડાઈમાં બટર નાંખી જીરુ ઉમેરીને બધા વેજીટેબલ અંદર નાખી દેવા

    ફ્લાવર નો પુલાવ (Cauliflower Pulao Recipe In Gujarati)3 રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ અંદર ચોખા ઉમેરી બધો મસાલો નાખી ને હલકા હાથે હલાવી લેવું

    ફ્લાવર નો પુલાવ (Cauliflower Pulao Recipe In Gujarati)3 રેસીપી સ્ટેપ5ફોટો
    ફ્લાવર નો પુલાવ (Cauliflower Pulao Recipe In Gujarati)3 રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    છેલ્લે કોથમીર નાખી દેવી

    ફ્લાવર નો પુલાવ (Cauliflower Pulao Recipe In Gujarati)3 રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Roshni K Shah
Roshni K Shah @cook_25489209
પર February 27, 2021 08:42

ટિપ્પણીઓ

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
February 27, 2021 09:55
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ફલાવર પુલાવ

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. વેજ ટીક્કી બર્ગર (Veg Tikki Burger Recipe In Gujarati)
  2. હરાભરા કબાબ (Harabhara Kebab Recipe In Gujarati)
  3. પાલક કોર્ન ખીચડી (Palak Corn Khichdi Recipe in Gujarati)
  4. મેયોનીઝ સલાડ (Mayonnaise Salad Recipe In Gujarati)
  5. રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
  1. દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
  2. કાઠિયાવાડી લીલા લસણ ની ચટણી (Kathiyawadi Lila Lasan Chutney Recipe In Gujarati)
  3. બાજરીના ચમચમીયા (Bajri Chamchamiya Recipe In Gujarati)
  4. ફ્લાવર બટાકા નુ શાક (Flower Bataka Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14654241
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close