કાઠિયાવાડી લીલા લસણ ની ચટણી (Kathiyawadi Lila Lasan Chutney Recipe In Gujarati)

Dimple Solanki
Dimple Solanki @cook_25962468

#GA4
#Week24
#Garlic

Kathiyawadi Green garclic chutney

કાઠિયાવાડી લીલા લસણ ની ચટણી (Kathiyawadi Lila Lasan Chutney Recipe In Gujarati)

#GA4
#Week24
#Garlic

Kathiyawadi Green garclic chutney

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1જુડી લીલુ લસણ
  2. 6-7લાલ મરચાં
  3. 1/2 ઇંચઆદુ નો ટુકડો
  4. 4-5લીલા મરચા
  5. 1 વાટકીલીલા ધાણા
  6. ચપટીહળદર
  7. 1 ચમચીખાંડ
  8. 1લિબું નો રસ
  9. મીઠું સ્વાદનુસાર
  10. 1 નાની વાટકીમાંડવી ના દાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લીલું લસણ, લાલ મરચાં, લીલા મરચા અને ધાણા ને ઝીણું સમારી અને સાફ પાણી એ ધોઈ લેવું

  2. 2

    ત્યારબાદ ઉપર મુજબ બધી સામગ્રી લઇ અને મિક્સર માં ક્રશ કરી લેવું

  3. 3

    જરૂર મુજબ પાણી ઉમેરવું અને સેજ અધકચરું પીસવું

  4. 4

    તો તૈયાર છે કાઠિયાવાડી લીલા લસણ ની ચટણી.આને ભાખરી ખીચડી કે રોટલા સાથે સર્વે કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dimple Solanki
Dimple Solanki @cook_25962468
પર

ટિપ્પણીઓ

Similar Recipes