ગાલિઁક નાન (Garlic Nan Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદો લો તેમા તેલ મીઠું ખાંડ દંહી બેકીંગ સોડા અને ગરમ પાણી થી લોટ બાંધી લો પછી 2 કલાક રહેવા દો. પછી ગાલિઁક પેસ્ટ તૈયાર કરો.
- 2
લૂવો વાળી વણી લો. ઉપર ગાલિઁક પેસ્ટ કોથમીર કાળા તલ ભભરાવી વણી લો.
- 3
પાછળ ની બાજુએ પાણી ચોપડો
- 4
પાણી વારો ભાગ લોઢી મા ચોંટી જાય એમ રાખી બંને તરફ શેકી લો. પછી બટર લગાડો.
- 5
તો તૈયાર છે ગાલિઁક નાન. કોઈ પણ પંજાબી શાક સાથે સવઁ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14657236















ટિપ્પણીઓ (2)