ક્રિસ્પી લસણીયા રોટલો (Crispy Lasaniya Rotlo Recipe In Gujarati)

Preity Dodia @cook_91010
ક્રિસ્પી લસણીયા રોટલો (Crispy Lasaniya Rotlo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં ઘી મૂકો ત્યાર બાદ એમાં લસણ ના ટુકડા લીમડો ઉમેરી દો
- 2
એકદમ સરસ સુગંધ આવે ત્યાર પછી તેમાં લીલું લસણ ઉમેરો એક મિનિટ થાય પછી રોટલા નો ભૂકો ઉમેરી દો
- 3
હવે તેમાં ગોળનો ભૂકો અને મીઠું સ્વાદનુસાર ઉમેરો અને એકદમ ધીમા તાપે હલાવતા રહો ૧૦થી ૧૫ મિનિટ સુધી થોડો ક્રિસ્પી થવા દો જો તમારા નરમ ખાવો હોય તો ગેસ બંધ કરી દો તૈયાર છે કાઠિયાવાડી લસણીયા રોટલો હવે તેની દહીં જોડે મજા લો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14662995






ટિપ્પણીઓ