ગાર્લિક ખીચડી (Garlic Khichdi Recipe In Gujarati)

Preity Dodia @cook_91010
ગાર્લિક ખીચડી (Garlic Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં ઘી ગરમ કરો હવે તેમાં લસણ ઉમેરો થોડું ગુલાબી થાય ત્યાર બાદ લીમડો અને મરચા ઉમેરી દો
- 2
હવે લસણને એકદમ બ્રાઉન થવા દો એકદમ સરસ સુગંધ આવે ત્યાં સુધી અને ચપટી અજમો ઉમેરી દો
- 3
હવે તેની અંદર ખીચડી ઉમેરી દો તેમજ ગરમ મસાલો અને કોથમીર ઉમેરો તૈયાર છે ગાર્લિક ખિચડી હા દહીં જોડે બહુ સરસ લાગે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14663087








ટિપ્પણીઓ (3)