વેજ મેગી ટીક્કી બર્ગર (Veg Maggi Tikki Burger Recipe In Gujarati)

વેજ મેગી ટીક્કી બર્ગર (Veg Maggi Tikki Burger Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેગી ટીક્કી બનાવવા માટે સામગ્રી
- 2
હવે એક બાઉલ લો, તેમાં બાફેલા મેશ કરેલા બટાકા એડ કરો, તેમાં ઝીણા સમારેલા ગાજર અને વટાણા એડ કરો
- 3
હવે તેમાં ઝીણી સમારેલી કોથમીર એડ કરો, હવે તેમાં કોર્નફ્લોર એડ કરો, કોનૅ ફ્લોર એડ કર્યા બાદ તેમાં ગરમ મસાલો એડ કરો
- 4
હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરો, હવે તેમાં બાફેલી મેગીની એડ કરો, મેગી એડ કર્યા બાદ તેમા બ્રેડ ક્રમ્સ એડ કરો
- 5
હવે આ મિક્સરને એકસરખું મિક્સ કરી લો, હવે હથેળી પર તે લગાડી ટીક્કી બનાવી લો
- 6
આ રીતે મેગી ટીક્કી તૈયાર કરી લો
- 7
હવે એક ખાલી બાઉલ લો, હવે તેમાં કોર્ન ફ્લોર એડ કરો, હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરો
- 8
મીઠું એડ કર્યા બાદ હવે તેમાં મરી પાઉડર એડ કરો
- 9
હવે તેમાં પાણી એડ કરી કોર્ન ફ્લોર સ્લરી તૈયાર કરો
- 10
હવે તેમાં મેગી ટીક્કી ને કોનૅ ફ્લોર સ્લરીમા બન્ને સાઈડ કોટ કરી લો
- 11
હવે તેને બ્રેડ ક્રમ્સ માં બન્નૈ સાઇડ કોટ કરી લો
- 12
આ રીતે મેગી ટીક્કી તૈયાર કરી લો
- 13
હવે એક ફ્રાઈંગ પેનમાં તેલ ગરમ કરી તેમાં મેગી ટીક્કી શેલો ફ્રાય કરી લો
- 14
આ રીતે મેગી ટીક્કી ને ગોલ્ડન ફ્રાય કરી લો
- 15
હવે બર્ગર એસેમ્બલ કરીશું
- 16
હવે એક ફ્રાઈંગ પેનમાં ઘી એડ કરી બર્ગર બન શેકી લો
- 17
હવે તેમાં ટોમેટો કેચપ લગાવો, હવે તેના પર આઇસ બગૅ લેટયુસ ના પાન મૂકો
- 18
હવે તેના પર કાકડીની સ્લાઇસ મૂકો, હવે તેના પર ચપટી મીઠું એડ કરો,હવે તેના પર ટામેટા ની સ્લાઈસ મુકો, હવે તેના પર ચપટી મીઠુ એડ કરો
- 19
હવે મેગી ટિક્કીને પેનમાં ગરમ કરો, હવે તેના પર ચીઝ સ્લાઈસ મૂકો
- 20
હવે ચીઝ સ્લાઈસ વાડી મેગી ટીકીને ટામેટાની સ્લાઈસ પર મૂકો, હવે તેના પર કોલસ્લો સલાડ મૂકો
- 21
તૈયાર છે વેજ મેગી ટીક્કી બર્ગર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ મેગી મસાલા મેજીક ઓટ્સ કટલેટ (Veg Maggi Masala magic Oats Cutlet Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#Cookpad Rachana Sagala -
વેજ આલુ ટીક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe In Gujarati)
બર્ગર ખાવાની ખૂબ મજા આવે છે પણ હમણાં બહાર ખાવાના જતા હોવાથી બર્ગર બન્ બેકરી માંથી લાવી, ઘરે જ બનાવ્યા. ખુબ જ સરસ બન્યા. Shreya Jaimin Desai -
વેજ આલુ ટીકી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe In Gujarati)
#GA4#Week7દરરોજ બહારનું બર્ગર ખાવાથી શરીરને નુકસાન પહોંચે છે. પણ જો બાળકો દરરોજ બર્ગર ખાવાની જીદ કરશે તો શું કરશો? ટેન્શન ના લો બહાર જેવું જ આલુ ટિક્કી બર્ગર બાળકોને ઘરે બનાવીને ખવડાવો. ફટાફટ શીખી લો આ સરળ રેસિપી. Disha vayeda -
ભાખરી બર્ગર વિથ વેજી મેગી ટીક્કી(Bhakhari Burger Veggie Maggi Tikki Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab બર્ગર ઘણાં બધાં પ્રકાર ના બનતા હોય છે મેં વેજી મેગી ટીક્કી અને મેગી હોટ એન સ્વીટ સોસ નો ઉપયોગ કરી ને ભાખરી બર્ગર બનાવેલ છે Bhavini Kotak -
મેગી બર્ગર (Maggi Burger Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી એ નાના મોટા સૌ કોઈ ની પ્રિય વાનગી છે. હંમેશાં તેમાંથી ઈનોવેશન કરી નવી રેસીપી બનાવીએ છીએ ત્યારે પરિવારજનો ખુશ થઈ જાય છે. આજે મેં ચટપટા મેગી બર્ગર બનાવ્યા છે. Neeru Thakkar -
-
આલુ ટીક્કી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)
#SRJ#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
આલુ ટિક્કી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)
#SRJ#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
ત્રીપલ સેઝવાન મેગી (Triple Schezwan Maggi Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Avani Parmar -
-
મેગી મસાલા બાસ્કેટ ચાટ (Maggi Masala Basket Chaat Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Namrata Kamdar -
-
વેજ ટીક્કી બર્ગર (Veg Tikki Burger Recipe In Gujarati)
બર્ગર દરેક ને પસંદ આવે એવી વાનગી છે. અહીંયા મે મિક્સ વેજીટેબલ રોસ્ટેડ ટીક્કી સાથે બનાવ્યું છે. મિક્સ વેજીટેબલ નાં લીધે ટીક્કી માં એક સરસ ફ્લેવર મળે છે. વળી ડીપ ફ્રાય નાં હોવા નાં લીધે હેલ્થ માટે પણ સારું રહે છે. Disha Prashant Chavda -
-
વેજ આલુ ચીઝ ટીક્કી બર્ગર (Veg Aloo Tikki Burger recipe in Gujarati)
#GA4#Week7#Burger Ruta Majithiya -
મેગી મસાલા ટીક્કી (Maggi Masala Tikki Recipe in Gujarati)
#MaggiMagicInMinute#Collab#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
મેગી બોલ્સ લોલીપોપ (Maggi Balls lollipop Recipe in Gujarati)
#maggimagicinminutes#collab#cookpadindia Reshma Tailor -
મેગી વેજી નુડલ્સ રીંગ (Maggi Veggie Noodles Ring Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Mona Oza -
-
-
-
વેજ આલુ ટિક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe in Gujarati)
#GA4#week7#post3#burger#વેજ_આલુટિક્કી_બર્ગર ( Veg Aloo Tikki Burger Recipe in Gujarati )#McDonald_style_Burger વેજ આલુ ટિક્કી બર્ગર એ સેમ મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટ માં મળે એવા જ મેં આ વેજ આલુ ટિક્કી બર્ગર બનાવ્યા છે. જે એકદમ સ્વાદિષ્ટ અને યમ્મી બન્યા હતા. Daxa Parmar -
-
ચટપટા મેગી બર્ગર (Spicy Maggi Burger Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#collab#Meri_Maggi_Savory_Challenge#post2#ચટપટા_મેગી_બર્ગર ( Spicy Maggi Burger 🍔Recipe in Gujarati ) મેરી મેગી સેવરી ચેલેન્જ માટે મેં મેગી નુડલ્સ માંથી ટીક્કી બનાવી ને બર્ગર બનાવ્યું છે. જે સૌ કોઈના ફેવરિટ છે. મારા બાળકો ને તો ખૂબ જ ફેવરિટ આ મેગી બર્ગર છે. આ બર્ગર એકદમ ચટપટું ને ચટાકેદાર બન્યું છે. Daxa Parmar -
-
More Recipes
- તીખી ભાખરી / ચોપડા / મસાલા ભાખરી (Tikhi Bhakhri / Chopda / Masala Bhakhri Recipe In Gujarati)😊😊
- ફુલાવર બટાકા નું શાક (Cauliflower Potato Shak Recipe In Gujarati)
- બાજરી અને મેથી ના ઢેબરા (Bajri Methi Dhebra Recipe in Gujarati)
- ગાર્લિક ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
- ગોબી મંચુરિયન ડ્રાય (Cauliflower Manchurian Dry Recipe In Gujarati)
ટિપ્પણીઓ (7)