કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

Uma Shah
Uma Shah @cook_27773939
Dubai

#GA4
#Week25
# દહીં વડા

#GA4
#Week25
# દહીં વડા

વધુ વાંચો

દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

Uma Shah
Uma Shah @cook_27773939
Dubai

#GA4
#Week25
# દહીં વડા

#GA4
#Week25
# દહીં વડા

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
ચાર જણ
  • ૧ નાની વાટકીઅડદની દાળ
  • ૨ નાની વાટકીલીલા મગની ફોતરાવાળી દાળ
  • 1/4 ચમચી હિંગ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 3લીલા મરચાં
  • 1નાનો આદુનો ટુકડો
  • પાણી
  • ૩ મોટા વાટકા દહીં જરૂર લાગે તો વધારે લેવું
  • ૪ ટેબલસ્પૂનઆમલીની ચટણી
  • ૨ ટેબલસ્પૂનકોથમીર ફુદીના ની લીલી ચટણી
  • ૨ ટીસ્પૂનશેકેલા જીરું નો પાઉડર
  • ૧ ટી.સ્પૂનમરી પાઉડર
  • ૨ ટી.સ્પૂનલાલ મરચું પાઉડર
  • ગાર્નીશિંગ માટે
  • 1 ટેબલસ્પૂનછીણેલું ગાજર
  • થોડાક ફુદીનાના પત્તા
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરવી. અડદની દાળ અને લીલા મગની ફોતરાવાળી દાળ ને અલગ-અલગ તપેલીમાં લઈ બરોબર ધોઈને પાચ થી છ કલાક પલાળી રાખવી. આમા દાળનું જે માપ લેવું હોય તે લઈ શકો છો. દહીં વડા ની આખી પદ્ધતિ ને થતા એક દિવસ લાગે છે

    દહીં વડા (Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બન્ને દાળ નું પાણી કાઢી, બન્ને દાળને મિક્સર માં લઇ, જરૂર પ્રમાણે પાણી, આદું,મરચાં, મીઠું, હિંગ ઉમેરી પીસી લો. જરૂર લાગે તો થોડું પાણી રેડવું પણ ખીરું પતલુ નહીં કરવાનું. ખીરાને પાંચ મિનિટ હાથથી હલાવવું. હવે એક ગેસ પર મોટી તપેલીમાં સરખુ પાણી લઈ મીઠું નાખી નવશેકું પાણી કરી, ગેસ બંધ કરી, ઢાકણ ઢાંકી રાખવુ. બીજા ગેસ પર તેલ ગરમ થાય એટલે ભજીયા ઉતારતા જવુ અને નવશેકા પાણીમાં ઉમેરતા જવુ. આમ બધા તૈયાર થયેલ ભજીયાને નવશેકા પાણીમાં ત્રણેક કલાક માટે રહેવા દેવું.

    દહીં વડા (Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દહીં વડા (Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે પાણીમાંથી એક એક કરીને ભજીયા કાઢી બે હાથ વડે દબાવીને પાણી નીતારી લેવું.

    દહીં વડા (Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    1 કપ દહીં લઈ તેમાં થોડું પાણી ઉમેરી વલોણાથી એક રસ કરી તેમાં મીઠું નાખો. હવે દરેક વડા આ દહીમાં બોળી ફલેટ સર્વિંગ પ્લેટમાં ગોઠવો. પછી બીજું દહીં વલોવી તેમાં મીઠું ઉમેરી સર્વિંગ પ્લેટમાં ગોઠવેલ વડા ઉપર પાથરવું. તેના પર ખજૂર - આમલીની ચટણી, કોથમીર- ફુદીના ની ચટણી, શેકેલું જીરું પાઉડર, મરી પાઉડર, લાલ મરચું, થોડું ગાજરનું છીણ, ફુદીનાના પાન ઉમેરવા. ફ્રિજમાં તેને 20 મિનિટ માટે રાખો.

    દહીં વડા (Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દહીં વડા (Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે આપણા સ્વાદિષ્ટ, ઠંડા-ઠંડા દહીં વડા ખાવા માટે તૈયાર છે.

    દહીં વડા (Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Uma Shah
Uma Shah @cook_27773939
પર March 02, 2021 13:32
Dubai
cooking is my passion. Like to try and learn new dishes.
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Pratiksha Varia
Pratiksha Varia @cook_27799139
March 05, 2021 19:51
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દહીંવડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઢોંસા લઝાનિયા(Dosa Lasagna recipe in Gujarati)
  2. દાળ બાટી (Dal Bati Recipe In Gujarati)
  3. મેગી ચીમીચાંગા (Maggi Chimichanga Recipe in Gujarati)
  4. મસાલા મેગી પીઝા ઢોકળા (Masala Maggi Pizza Dhokla Recipe In Gujarati)
  5. સેઝવાન મેગી ગેલટ (Schezwan Maggi Galette Recipe In Gujarati)
  1. રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati)
  2. મેગી મંચુરિયન (Maggi Manchurian Recipe In Gujarati)
  3. મેગી મસાલા ચટપટી ભેળ(Maggi Masala Chatpati Bhel Recipe In Gujarati)
  4. મેગી મેજીક આલુ રેપ (Maggi Magic Aloo Wrap Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14670441
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close