રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati)

Pallavi Gilitwala Dalwala
Pallavi Gilitwala Dalwala @pallavi9972

રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
2 વ્યકિત
  1. 2 કપગહુ નો લોટ
  2. 1/2 કપબગરું (મલાઈ માં થી ઘી બનાવતા વધે તે)
  3. 2 ચમચા તેલ
  4. 1 ચમચીજીરૂ
  5. 2 ચમચાચોખ્ખું ઘી
  6. સ્વાદ પ્રમાણેમીઠું
  7. જરુર પ્રમાણે પાણી

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    બતાવ્યા પ્રમાણે સામગ્રી લેવી

  2. 2

    રોટલી કરતા થોડી કઠણ કણક બાંધવી

  3. 3

    એક મોટો લુવો લઇ જાડી રોટલી વણવી

  4. 4

    તવી ગરમ કરી એક બાજુ એક મિનીટ રોટલી સેકી પલટાવી ને ચીપિયા વડે આકાર બનાવો

  5. 5

    બંને બાજુ થી બરાબર સેકવી.. 5/7 મિનીટ માં સેકાસે

  6. 6

    ઘી લગાવી દાળ અને સબ્જી સાથે સર્વ કરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pallavi Gilitwala Dalwala
પર

ટિપ્પણીઓ

Similar Recipes