બાફલા બાટી (Bafla Bati Recipe In Gujarati)

Minaxi Rohit @Amirishika73
બાફલા બાટી (Bafla Bati Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધી સામગ્રી રેડી કરી લો.
- 2
લોટ માં મિક્સ કરી ઘી નું મોવણ નાખી ટાઈટ લોટ બાંધી લો.ઘી મુઠી પડતું લેવું.લોટ અડધા કલાક માટે ઢાંકી ને મુકી દો.
- 3
લીંબુ જેટલાં લુવા લઈ બાટી નો આકાર આપી દો.મોટા તપેલા માં પાણી ઉકળવા મુકો.ઉકળે પછી બધી બાટી તેમાં નાખી દો.
- 4
25મિનિટ સુધી બાટી ને ફાસ્ટ ગેસ પર બાફી લો. ચડી જશે એટલે ક્રેક જેવું પડશે.બહાર કાઢી ઠંડી પડવા દેવી.
- 5
રાજસ્થાની લોકો આને ઘી માં તળે છે પણ મને તળેલું ઓછું ફાવે એટલે મેં બાટી ને તેલ માં શેકી છે. કડાઈ માં તેલ મુકી થોડી થોડી શેકી લો.
- 6
મેં બાફલા બાટી મગ,અડદ ને તુવેર ની મિક્સ દાળ સાથે સર્વ કરી છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14674016















ટિપ્પણીઓ