કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

Rachana Shah
Rachana Shah @Rachana1985
Nadiad

#cookpadgujrati
#cookpadindia
#ps
#chatpata
દહીં વડા ઓલ ઇન્ડિયા માં ખૂબ જ પ્રખ્યાત ચાટ ના સ્વરૂપ માં ખવાય છે
જેને પાણી માં ભીંજવી ને ઘટ્ટ દહીં સાથે ખાવા માં આવે છે જેને ચટપટું બનાવવાં માટે તેની ઉપર ચાટ મસાલો જીરું અને લાલ ચટક મરચું ભભરાવવા માં આવે છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 2+1/2 વાટકી અડદની દાળ
  • 2 વાટકીમગ મોગર યલો કલર ની દાળ
  • તળવા માટે તેલ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ગળ્યું કરેલું દહીં જરૂરિયાત મુજબ મોળું દહીં લેવું
  • ખજૂર આમલીની ચટણી
  • લીલી ચટણી
  • ચાટ મસાલો ઉપર ભભરાવવા માટે
  • કાશ્મીરી લાલ મરચું ઉપર ભભરાવવા માટે
  • શેકેલું જીરું પાઉડર ઉપર ભભરાવવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બન્ને દાળને ત્રણથી ચાર કલાક માટે પલાળી રાખવી અને પછી મિક્સરમાં ખૂબ જ ઓછું જરૂર પડે તો જ પાણી લઈને પીસી લેવું હું થોડીક મસૂરની દાળ લઉં છું તમને પસંદ હોય તો લેવાય

    દહીં વડા (Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દહીં વડા (Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દહીં વડા (Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પીસી લીધા પછી તેને હાથથી બરાબર ફેંટી લેવું લગભગ ૧૦ થી ૧૨ મિનીટ આમ કરવાથી ખારો નાખ્યા વગર જ દહીં વડા ખૂબ જ સૉફ્ટ બને છે જો બને તો પીસ્યા પછી એકાદ-બે કલાક રહેવા દેવું પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી તેના ભજીયા જેવા ગોળ ગોટા ઉતારી લેવા

    દહીં વડા (Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દહીં વડા (Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દહીં વડા (Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    જેવા તેલમાંથી ઉતરે તેવા સીધા પાણીમાં નાખી દેવા

    દહીં વડા (Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દહીં વડા (Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દહીં વડા (Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક લોટ થાય ત્યાં સુધી તેને રાખવા પછી હાથથી દબાવી અને કાઢી લેવા આ રીતે બધા લોટ ઉતારી દેવાય

    દહીં વડા (Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દહીં વડા (Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દહીં વડા (Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પાણીમાંથી નિતારીને તેને ફ્રિઝમાં મૂકી દેવું જેથી ઠંડા રહે ને ખાવા સમયે ખુબ ટેસ્ટી લાગે દહીં પણ થોડુ પાણી લઈને ઘટ્ટ રાખી મીઠું અને ખાંડ નાખીને પણ અગાઉથી ફ્રિજમાં ઠંડુ કરવા મુકી રાખો ખાવાના સમયે સુપર ગળી ચટણી લીલી ચટણી અને મીઠું દહીં લઈ ઉપરથી ચાટ મસાલો અને સેજ લાલ મરચું શેકેલું જીરું ભભરાવું અને હવે તે ઠંડા વડા અને ઠંડા દહીં સાથે ચટપટા દહીં વડા ખાવાની ખૂબ મજા આવે છે મને ધાણા ખૂબ ગમે છે તે ઉપરથી લીલા ધાણા ભભરાવ્યા છે

    દહીં વડા (Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દહીં વડા (Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rachana Shah
Rachana Shah @Rachana1985
પર May 25, 2021 17:11
Nadiad
I love to Cook....I like to Cook different types of recepieI always try new causing recipei never become tired..to Cook.
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
May 26, 2021 03:50
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દહીંવડા

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. ચોકો વોલનટ ટાટૅ (Choco Walnut Tart Recipe In Gujarati)
  2. ડાયટ સ્પેશ્યલ મગ ની દાળ ના ઢોકળા (Diet Special Moong Daal Dhokla
  3. છૂંદો (Chhundo Recipe In Gujarati)
  4. દાબેલી બ્રેડ પકોડા (Dabeli Bread Pakoda Recipe In Gujarati)
  5. વોલનટ ફલાફલ બાઉલ એન્ડ રેપ્સ (Walnut Falafel Bowl Wraps Recipe In Gujarati)
  1. સ્ટફ દહીં ભલ્લા ચાટ (Stuff Dahi Bhalla Chaat Recipe In Gujarati)
  2. સુખડી (Sukhadi Recipe In Gujarati)
  3. કેરી નો છૂંદો (Keri Chhundo Recipe In Gujarati)
  4. આલુ ચાટ પૂરી (Aloo Chaat Poori Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14680248
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close