કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સરગવાની શીંગ ની કઢી (Saragva Shing Kadhi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સરગવાની શીંગ ની કઢી (Saragva Shing Kadhi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સરગવાની શીંગ ની કઢી (Saragva Shing Kadhi Recipe In Gujarati)

Nasim Panjwani
Nasim Panjwani @cook_27816077
Vapi -Gujarat-India

#GA4 #Week25 #drumstic

#GA4 #Week25 #drumstic

વધુ વાંચો

સરગવાની શીંગ ની કઢી (Saragva Shing Kadhi Recipe In Gujarati)

Nasim Panjwani
Nasim Panjwani @cook_27816077
Vapi -Gujarat-India

#GA4 #Week25 #drumstic

#GA4 #Week25 #drumstic

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦-૨૫ મિનિટ
૨ લોકો
  • ૪-૫સરગવાની શીંગ
  • ૨ ચમચીચણાનો લોટ
  • ૧ વાટકીદહીં
  • ૧ ચમચીઆદુ મરચા લસણની પેસ્ટ
  • 1/2 ચમચી હળદર
  • ૧ ચમચીધાણાજીરૂ
  • ૧/૨ ચમચીજીરૂ(આખું)
  • ૧/૪ ચમચીરાઈ
  • જરૂર મુજબ પાણી
  • જરૂર મુજબ તેલ
  • જરૂર મુજબ મીઠું
  • 1 ચમચીકાપેલા ધાણા
  • ૧ નંગકાપેલો કાંદો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦-૨૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ સરગવાની સિંગને ધોઈને કાપી લો અને તેના ટુકડા કરી લો.પછી એક વાસણમાં બે ચમચી તેલ મૂકી તેમાં રાઈ અને જીરું,કાંદો નાંખો.

    સરગવાની શીંગ ની કઢી (Saragva Shing Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સરગવાની શીંગ ની કઢી (Saragva Shing Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સરગવાની શીંગ ની કઢી (Saragva Shing Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કાંદો થોડો ગુલાબી થઇ જાય પછી તેમાં કાપેલી સરગવાની શીંગ ના ટુકડા નાખો અને બધું હલાવી નાખો.પછી તેમાં હળદર નાખો અને થોડું મીઠું નાખવું ફરીથી હલાવો.

    સરગવાની શીંગ ની કઢી (Saragva Shing Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સરગવાની શીંગ ની કઢી (Saragva Shing Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સરગવાની શીંગ ની કઢી (Saragva Shing Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    સરગવાની સિંગને ઢાંકણું ઢાંકી દસ મિનિટ ધીમા તાપે પાકવા દો. હવે એક વાસણમાં દહીં લો તેમાં ચણાનો લોટ નાખો હળદર અને મીઠું નાખો થોડું ધાણાજીરું નાખો. આદુ મરચાની પેસ્ટ નાખો અને બધું બરાબર થી હલાવી દો. પછી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરો ફરીથી ખુબ હલાવો.

    સરગવાની શીંગ ની કઢી (Saragva Shing Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સરગવાની શીંગ ની કઢી (Saragva Shing Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સરગવાની શીંગ ની કઢી (Saragva Shing Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે કઢી બનાવવા માટેની આપણી છાશ તૈયાર છે. આ છાશને આપણે સરગવા ના મિશ્રણમાં નાખીશું.

    સરગવાની શીંગ ની કઢી (Saragva Shing Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સરગવાની શીંગ ની કઢી (Saragva Shing Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સરગવાની શીંગ ની કઢી (Saragva Shing Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે ૧૦ મિનિટ થઈ ગઈ છે આપણી સરગવાની શીંગ પાકી ગઈ છે એટલે છાશને તેમાં ઉમેરી શું અને થોડીવાર ઢાંકણું ઢાંકી તેને પકાવવું ઊભરો આવે ત્યાં સુધી પકાવો.

    સરગવાની શીંગ ની કઢી (Saragva Shing Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સરગવાની શીંગ ની કઢી (Saragva Shing Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સરગવાની શીંગ ની કઢી (Saragva Shing Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે કઢીમાં ઊભરો આવી ગયો છે એટલે આપણી કઢી ખાવા માટે તૈયાર છે. તેને ધાણાથી સજાવો અને ખીચડી, ભાત રોટલી અથવા રોટલા સાથે ગરમાગરમ પીરસશો તો ખાવામાં મજા આવશે.

    સરગવાની શીંગ ની કઢી (Saragva Shing Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    સરગવાની શીંગ ની કઢી (Saragva Shing Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    સરગવાની શીંગ ની કઢી (Saragva Shing Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nasim Panjwani
Nasim Panjwani @cook_27816077
પર March 05, 2021 12:48
Vapi -Gujarat-India
I Love cooking and colours of vegetables.
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
March 06, 2021 16:06
Mast 👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સરગવો શિંગદાણા Kadhi

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. રાજસ્થાની થાળી (Rajasthani Thali Recipe In Gujarati)
  2. ખોબા રોટી (Khoba Roti Recipe In Gujarati)
  3. મગની દાળની ખસ્તા કચોરી (Moong Dal Khasta Kachori Recipe In Gujarati)
  4. દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
  5. પાલક પનીર ની સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati)
  1. ફુલકા રોટી(Fulka Roti Recipe In Gujarati)
  2. રાજસ્થાની ખોબા રોટી(Rajasthani Khoba Roti Recipe In Gujarati)
  3. રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
  4. 🍰 ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14685976
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close