રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ માં રવો, ચોખાનો લોટ,આરા લોટ, દહીં,મીઠું અને પાણી નાખો.
- 2
જરૂર મુજબ પાણી નાખીને તેનું એક મીડીયમ ખીરું તૈયાર કરો. થોડીવાર 5- 10 મિનિટ માટે તેને રહેવા દો.
- 3
દસ મિનિટ પછી હવે ગેસ ચાલુ કરી તેના પર એક પેન મૂકીને થોડું તેલ નાખો 1/2ચમચી અને આ ખીરામાંથી ગોળ ઢોસા તૈયાર કરો. બંને બાજુએ બરાબર પાકવા દો.
- 4
હવે આપણા ઢોસા બનીને તૈયાર છે તેને ગરમાગરમ કોપરાની ચટણી અને સાંભાર સાથે પીરસો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14690764












ટિપ્પણીઓ (5)