ઇઝી ચીઝી સેન્ડવિચ (Easy Cheesy Sandwich Recipe In Gujarati)

Deepa Patel
Deepa Patel @cook_25234990
Vadodara

#WD
Easy chessy sandwich
સેન્ડવિચ હમને બધા ને ખુબ જ ગમે છે એટલે હું ખૂબ બધા વેજીટેબલ નાખું છું.
આ મારો ફેવરેટ સેન્ડવિચ હું સવ ના ચહીતા એકતા મૅમ ને ડેડીકેટ કરું છુ

ઇઝી ચીઝી સેન્ડવિચ (Easy Cheesy Sandwich Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#WD
Easy chessy sandwich
સેન્ડવિચ હમને બધા ને ખુબ જ ગમે છે એટલે હું ખૂબ બધા વેજીટેબલ નાખું છું.
આ મારો ફેવરેટ સેન્ડવિચ હું સવ ના ચહીતા એકતા મૅમ ને ડેડીકેટ કરું છુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
4 વ્યક્તિ
  1. ૧ પેકેટસેન્ડવીચ બ્રેડનું
  2. સીમલા મિર્ચી
  3. ટામેટા
  4. ૧ વાટકીપતાકોબી સુધારેલી
  5. ૧/૨ વાટકીમૂકી ના દાણા
  6. ચીઝ એન્ડ બટર
  7. ૧/૨ વાટકીમૈયા
  8. ૧ (૧/૨ કપ)દૂધ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં વ્હાઈટ સૉસ બનાવી લો. કઢાઈમાં બટર નાખીને એમાં મૈદા,મિઠુ નાખો પછી એને પાતળું કરવા દૂધ નાખો. છેલ્લે છિણેલી ચીઝ નાખો ને મિક્સ કરો

  2. 2

    બધા સવારેલા શાક સાંતળો. એમાં મિઠુ, italian herbs, oregano, મરી પાઉડર, ચીલી ફૈલકસ ને મિક્સ કરો. પછી એમાં બનાવેલો white સૉસ નાખીને મિક્સ કરો.

  3. 3

    એક બ્રેડ સ્લાઈસ પર પહેલા માખણ લગાવો પછી એના પર વ્હાઈટ સોસ નું મિશ્રણ લગાવો ત્યારબાદ તેના ઉપર ચીઝ ભભરાવો, સૉસ મુકો અને બીજા સ્લાઈસથી કવર કરદો. પછી એને સરખી રીતે સેકી લો. ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepa Patel
Deepa Patel @cook_25234990
પર
Vadodara
Hi Deepa Patel, a home Baker from Vadodara. I bake wheat flour and jaggery cakes. Theme cakes is my specialization. I always try cook new recipes. Cookpad Gujrati is a good platform to share and try new recipes.
વધુ વાંચો

Similar Recipes