રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)

AnsuyaBa Chauhan @cook_25770565
#WD
મેં આ રેસિપી નીપા શાહ ની જોઈ ને મારી રીતે થોડા ફેરફાર કરી ને બનાવી છે. બહુ ટેસ્ટી બની છે.
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#WD
મેં આ રેસિપી નીપા શાહ ની જોઈ ને મારી રીતે થોડા ફેરફાર કરી ને બનાવી છે. બહુ ટેસ્ટી બની છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકાને બાફી મેસ કરી લો અને અને એમાં લીલું મરચું, મીઠું, કોથમીર, ચાટ મસાલો, આમચુર નાંખી મિક્સ કરી લો.
- 2
હવે એની પેટીસ બનાવી કોન્ફ્લોર માં રગદોળી ફ્રીઝ માં મૂકી દો.
- 3
કડાઇ માં તેલ રેડી રાઈ, હિંગ નો વઘાર કરી ડુંગળી સાતળો લસણ, મરચાં ની પેસ્ટ સાતળો, ટામેટા ને નાંખી બરાબર સાંતળી બધા મસાલા નાંખી મિક્સ કરી વટાણા નાંખી ઉકળવા દો. ગેસ બંધ કરી limbu રસ નાખો.
- 4
હવે પેટીસ ને શેકી લો અને પ્લેટ માં કાઢી રગડો રેડો પછી ઉપર ચટણી ઓ નાંખી ડુંગળી નાખોઅને કોથમીર નાંખી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#કુકસ્નેપ રેસીપી મે રજની સંઘવી ની રેસીપી ફોલો કરી ને થોડા ફેરફાર કરી ને બનાવી છે .સરસ બની છે આભાર રેસીપી માટે Saroj Shah -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#LO કાલે પાણી પૂરી બનાવી એણો રગડો અને બે ચટણી વધ્યા હતા, અને સવારે કોબીજ ગાજર નુ મિક્સ શાક વધ્યુ હતુ, એટલે બટાકા બાફીને વેસ્ટ માંથી બેસ્ટ એવું કર્યુ રગડા પેટીસ બનાવી દીધી, ઝીણી સેવ ન હતી તો ફરસાણ ને હાથ થી મસળી ને મિક્સ કરીને ખૂબજ ટેસ્ટી રગડા પેટીસ બનાવી દીધી Nidhi Desai -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#WLDઆ ચાટ વન પોટ મીલ તરીકે પણ સર્વ થાય છે.નાના મોટા બધા ને ભાવે છે અને પ્રોટીન થી ભરપુર છે. સન્ડે ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે. શિયાળા માં ગરમ ગરમ ચાટ ખાવાની બહુ જ મજા આવે છે. Bina Samir Telivala -
પાઉંભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#WD#Cookpad india ફાલ્ગુની શાહ મે પણ તમારી રેસીપી જોઈ ને બનાવી છે, મેં થોડા ફેરફાર કયૉ છે. Velisha Dalwadi -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#cooksnapoftheday#cookpadindia#cookpadguj Noopur Alok Vaishnav -
-
-
-
-
-
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
કંઈક ચટપટુ ખાવા નું મન થાય ત્યારે રગડા પેટીસ એક સારો ઓપ્શન છે😊 Hetal Gandhi -
-
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
ફ્રેન્ડ કે મિત્રનું નામ આવે એટલે જે ખાસ હોઈ એનું નામ અને ચહેરા પર સ્માઈલ આવી જા છે અને આજે ખાસ દિવસે કુકપેડે આ દિવસ ઉજવવા માટે મનેઆટલી સારી તક આપી કે હું મારી ફ્રેન્ડ ને ભાવતી વાનગી બનાવું. તો ચાલો બનાવીએ મારી ફ્રેન્ડની વાનગી રગડો પેટીસ.#FD Tejal Vashi -
-
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
રગડા પેટીસ એ મહારાષ્ટ્ર અને ગુજરાતની સ્ટ્રીટ ફૂડ નાસ્તાની લોકપ્રિય ચટાકેદાર રેસીપી છે ,જે દરેક વયના લોકો માણી શકે છે. સ્વાદિષ્ટ રગડાને પેટીસ સાથે અને પાંઉ રગડા તરીકે પણ માણી શકાય છે.ઉપરાંત આ પેટીસને લાલ લીલી ચટણી સાથે ટી ટાઈમ સ્નેકસ તરીકે પણ ઉપ્યોગ કરી શકાય છે અને પેટીસ ને પાંઉમાં મૂકી ચટાકેદાર ચટણીઓ ઉમેરીને વડાપાઉં જેવો પણ સ્વાદ માણી શકાય છે.આમ એક રગડાની રેસિપીમાંથી અનેક રૂપે વાનગીઓનો સ્વાદ માણી શકાતો હોવાથી આ રગડા પેટીસ ની ડીશ મારી મનપસંદ ડીશમાં સ્થાન ધરાવે છે.#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
-
રગડા પેટીસ
#ઇબુક૧#૭#સંક્રાંતિઆજે વાસી ઉત્તરાયણ છે તૌ ફટાફટ બની જતી અનેં એક હેલ્દી રેસિપી છે રગડા પેટીસ જે સ્વાદ મા પણ સરસ લાગે છે Daksha Bandhan Makwana -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#MAઆ રેસિપી હું મારી મમ્મી પાસે શીખી છું એમ તો હું રસોઈ કરતા જ મારી મમ્મી પાસે શીખી છું રસોઈ ક્યારે બગડે એટલે મમ્મી પાસે એનું solution હોય જ એવું રીતે સુધારી દેય કે ખબર જ નો પડે કે એ ક્યારે બગડી તી ખરેખર માં ના હાથ માં જાદૂ હોય છે Khushbu Sonpal -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
શિયાળા ની ઠંડી માં ગરમ, ગરમ ખાઈ શકાય તેવી વાનગી રગડા પેટીસ ,...સ્વાદ માં મસ્ત... અને ઓછી સામગ્રી તેમજ ઝડપ થી બની જાય છે...... Rashmi Pomal -
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
#trend3રગડા પેટીસ સૌને ભાવે છે .નાના હોય કે મોટા સૌને ભાવે .રગડા પેટીસ નું નામ સાંભળી ને દરેક ના મોમાં પાણી આવી જાય છે . Rekha Ramchandani -
-
-
-
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#MSમકરસંક્રાંતિમાં અમારા ઘરે આ વખતે ગરમાગરમ રગડા પેટીસ બનાવ્યા હતા અને ઠંડી પણ ખૂબ હતી તો બધાને આ તીખી અને ગરમ ડીશ ખૂબ જ પસંદ પડી Kalpana Mavani -
-
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#cooksnap#cookpad indiaઆ રેસિપી આપણા કુક પેડ ના ઓથર અસ્મિતા રૂપાણી જીની રેસીપી ફોલો કરીને બનાવી છે થેન્ક્યુ અસ્મિતા રેસીપી શેર કરવા બદલ Rita Gajjar -
શક્કરીયાની પેટીસ (Shakkariya Pattice Recipe In Gujarati)
આ રેસિપી મેં એક વીડિયો જોઈ થોડા ફેરફાર સાથે બનાવી છે આ રેસિપી ને બફવડા કે ફરાળી વડા કહુ શકાય આમાં કાજુ ના ટુકડા કીસમીસ ઉમેરી શકાય Kirtida Buch -
રગડા પેટીસ (Ragda Petties Recipe in Gujarati)
#સુપરશેફ૩#week3સ્ટ્રીટ ફુડ તરીકે પ્રખ્યાત આ વાનગી સાંજના સમયે એ પણ મોન્સુન સ્પેશિયલ માટે એકદમ પરફેક્ટ છે. Urmi Desai -
-
રગડા પેટીસ
#કઠોળરગડા પેટીસ એ સૂકા સફેદ વટાના માંથી બનાવી છે.સૌ ને ભાવતી સ્ટ્રીટ ફુડ ડિશ છે. Krishna Kholiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14677050
ટિપ્પણીઓ (7)