કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પંજાબી છોલે(Punjabi Chhole Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પંજાબી છોલે(Punjabi Chhole Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પંજાબી છોલે(Punjabi Chhole Recipe In Gujarati)

Bhavika Suchak
Bhavika Suchak @Home_maker
Rajkot

#WD
Happy women's day 🌹
આજ ની મારી રેસિપિ Ekta Rangam Modi mam, Disha Ramani Chavda mam, Poonam Joshi mam અને cookpad ની દરેક વુમન ને dedicate કરું છું. મારા મતે cookpad ની દરેક વુમન સ્પેશિયલ છે.

#WD
Happy women's day 🌹
આજ ની મારી રેસિપિ Ekta Rangam Modi mam, Disha Ramani Chavda mam, Poonam Joshi mam અને cookpad ની દરેક વુમન ને dedicate કરું છું. મારા મતે cookpad ની દરેક વુમન સ્પેશિયલ છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
5 વ્યક્તિ
  • 250 ગ્રામકાબુલી ચણા 7-8 કલાક પલાળેલા
  • 2 નંગડુંગળી ની પેસ્ટ
  • 4 નંગટામેટાં ની પ્યૂરી
  • 2 ચમચીઆદું લસણ મરચાં ની પેસ્ટ
  • 2 નંગતમાલપત્ર
  • 1/2 ચમચીહળદર
  • 1 1/2 ચમચીધાણાજીરું
  • 1 1/2 ચમચીલાલ મરચું
  • 2 ચમચીશિંગદાણા નો ભૂકો
  • 1 ચમચીછોલે મસાલો
  • 1 ચમચીકીચનકીંગ મસાલો
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 4 ટેબલ સ્પૂનતેલ
  • 1 ટી સ્પૂનબટર
  • 1/4 ટી સ્પૂનહીંગ
  • 1/4 ટી સ્પૂનકસૂરી મેથી
  • કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કૂકર માં પલાળેલા ચણા ને મીઠું અને તમાલપત્ર તથા પાણી નાખી 4 સીટી થાય ત્યાં સુધી બાફી લો.

    પંજાબી છોલે(Punjabi Chhole Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પંજાબી છોલે(Punjabi Chhole Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે નોનસ્ટિક કડાઈ માં તેલ અને બટર ગરમ કરી તેમાં હીંગ અને તમાલપત્ર નાખી ડુંગળી ની પેસ્ટ નાખી તેમાં આદું લસણ મરચાં ની પેસ્ટ નાખી 3-4 મિનિટ સુધી થવા દો. પછી તેમાં ટામેટાં ની પ્યૂરી ઉમેરી મિક્સ કરી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દો.

    પંજાબી છોલે(Punjabi Chhole Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પંજાબી છોલે(Punjabi Chhole Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પંજાબી છોલે(Punjabi Chhole Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પંજાબી છોલે(Punjabi Chhole Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં બધા મસાલા, મીઠું અને શિંગદાણા નો ભૂકો નાખી મિક્સ કરી થોડીવાર ઢાંકણ ઢાંકી ચડવા દેવું.

    પંજાબી છોલે(Punjabi Chhole Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પંજાબી છોલે(Punjabi Chhole Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેમાં બાફેલા ચણા ઉમેરી મિક્સ કરી જરૂર લાગે તો થોડું પાણી નાખી ઢાંકી ને થોડીવાર થવા દેવું.

    પંજાબી છોલે(Punjabi Chhole Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પંજાબી છોલે(Punjabi Chhole Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પંજાબી છોલે(Punjabi Chhole Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ગેસ બંધ કરી ઉપર થી કોથમીર નાખવી. તૈયાર છે પંજાબી છોલે.

    પંજાબી છોલે(Punjabi Chhole Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavika Suchak
Bhavika Suchak @Home_maker
પર March 07, 2021 17:44
Rajkot
Cooking is my passion, I love cooking 😍
વધુ વાંચો

ટિપ્પણીઓ (13)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
March 11, 2021 11:34
Tempting
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પંજાબી છોલે

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કોલ્ડ કોફી (cold coffee Recipe in Gujarati)
  2. રાજસ્થાની દાળબાટી ચુરમુ (Rajasthani Daalbati Churmu Recipe In Gujarati)
  3. પનીર ટીક્કા (Panee Tikka Recipe In Gujarati)
  4. રાજસ્થાની રાજ કચોરી ચાટ (Rajasthani Raj Kachori Chat Recipe In Gujarati)
  5. બાજરી ની રોટી (Bajri Roti Recipe In Gujarati)
  1. રાજસ્થાની ખોબા રોટી(Rajasthani Khoba Roti Recipe In Gujarati)
  2. રવા ના ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
  3. ઉપમા (Upma Recipe In Gujarati)
  4. મીઠી રોટલી(Sweet Rotli Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14695628
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close