કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રાજસ્થાની બેડા પૂરી (Rajasthani Beda Puri Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રાજસ્થાની બેડા પૂરી (Rajasthani Beda Puri Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રાજસ્થાની બેડા પૂરી (Rajasthani Beda Puri Recipe In Gujarati)

Preity Dodia
Preity Dodia @cook_91010
Vadodara

#GA4
#Week25
#RAJSTHANI
એકદમ જલ્દીથી અને સરળતાથી બની જાય છે બહુ જ ટેસ્ટી લાગે છે

#GA4
#Week25
#RAJSTHANI
એકદમ જલ્દીથી અને સરળતાથી બની જાય છે બહુ જ ટેસ્ટી લાગે છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
8 રોટી
  • 1વાટકો પલાળેલી મગની દાળ
  • 8 થી 10રોટલીનો લોટ
  • 1મીડિયમ જીણી સમારેલી ડુંગળી
  • 1ઝીણી સમારેલી પાલક
  • ૧ ચમચીઆદુ લસણ મરચાની પેસ્ટ
  • 1 ચમચી ગરમ મસાલો
  • 1/2 ચમચી અજમો
  • 1 ચમચીજીરૂ
  • 1/2 ચમચી ધાણા અધકચરા
  • મીઠું સ્વાદ અનુસાર
  • ચમચીલાલ મરચું પાઉડર
  • 1/2 ચમચી હળદર
  • ચપટીહિંગ
  • 1 ચમચીધાણાજીરું પાઉડર
  • 1/2 નંગલીંબુ
  • 2 ટેબલ સ્પૂનકોથમીર ઝીણી સમારેલી
  • શેકવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મિક્સરમાં મગની પલાળેલી દાળને એકદમ સરસ પીસી લો

    રાજસ્થાની બેડા પૂરી (Rajasthani Beda Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રાજસ્થાની બેડા પૂરી (Rajasthani Beda Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રાજસ્થાની બેડા પૂરી (Rajasthani Beda Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેની અંદર બધા જ મસાલા તેમ જ ડુંગળી આદુ મરચાં અને પાલક અને કોથમીર ઉમેરી એકદમ સરસ મિક્સ કરીને ખીરું તૈયાર કરો

    રાજસ્થાની બેડા પૂરી (Rajasthani Beda Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રાજસ્થાની બેડા પૂરી (Rajasthani Beda Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રાજસ્થાની બેડા પૂરી (Rajasthani Beda Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે રોટલીના લોટમાંથી એકસરખા લુઆ બનાવો અને એક રોટલી વણો નોનસ્ટિક ના તવા ઉપર રોટલી બનાવી એક તરફ શેકાય એટલે તેને પલટાવી દો હવે તેની ઉપર ખીરું લગાવો

    રાજસ્થાની બેડા પૂરી (Rajasthani Beda Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રાજસ્થાની બેડા પૂરી (Rajasthani Beda Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રાજસ્થાની બેડા પૂરી (Rajasthani Beda Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તેની ઉપર બે-ત્રણ ટીપા તેલના લગાવજો જેથી કરીને બીજી બાજુ ચોંટી ના જાય હવે તેને ઉલટાવી દો બે મીનીટ થાય એટલે એકદમ સરસ ચડી જશે હવે બીજી બાજુ ઉઠાવી અને રોટલી પર થોડું તેલ લગાવો અને બંને બાજુ સરસ શેકી લો તૈયાર છે રાજસ્થાની બેડા પૂરી ગરમાગરમ લીલી ચટણી કેચપ અથવા તો દહીં જોડે પીરસો

    રાજસ્થાની બેડા પૂરી (Rajasthani Beda Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રાજસ્થાની બેડા પૂરી (Rajasthani Beda Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Preity Dodia
Preity Dodia @cook_91010
પર March 07, 2021 18:01
Vadodara
cooking my passion 😋
વધુ વાંચો

ટિપ્પણીઓ

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
March 08, 2021 02:02
Woww superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પુરી

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. રાજસ્થાની દાળબાટી ચુરમુ (Rajasthani Daalbati Churmu Recipe In Gujarati)
  2. કોલ્ડ કોફી (cold coffee Recipe in Gujarati)
  3. પનીર ટીક્કા (Panee Tikka Recipe In Gujarati)
  4. રાજસ્થાની રાજ કચોરી ચાટ (Rajasthani Raj Kachori Chat Recipe In Gujarati)
  5. ડ્રમસ્ટીક (Drumstic Soup Recipe In Gujarati)
  1. રાજસ્થાની રાજ કચોરી ચાટ (Rajasthani Raj Kachori Chat Recipe In Gujarati)
  2. ગુલાબજાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
  3. રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
  4. ઓટ્સ વ્હીટ અલ્મોન્ડ કૂકીઝ (Oats Wheat Almond Cookies Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14697653
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close