ચાર પડ વાળી રોટી (Char Pad Vali Roti Recipe In Gujarati)

Dilasha Hitesh Gohel @cook_25969009
ચાર પડ વાળી રોટી (Char Pad Vali Roti Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ માં મોણ નાખી ને લોટ બાંધી લો
- 2
ત્યાર બાદ લોટ ના એક સરખા માપ ના લુવા બનાવી લો ત્યાર પછી એક લુવો લઈ ને નાની રોટલી વણી લો ત્યાર બાદ એમાં તેલ લગાવી ઉપર થી કોરો લોટ ભભરાવી 1/2રોટલી વળી ફરી થી તેલ લગાવી ઉપર થી કોરો લોટ ભભરાવી ને એનું 1/2 વારી ને રોટલી વણી લો ધીમા તાપે બને બાજુ આછા બદામી રંગના થાય ત્યાં સુધી શેકી લો ત્યાર પછી ઘી લગાવી આ રોટલી શાક અથવા દાળ ભાત સાથે સર્વ કરી શકો છો
- 3
- 4
- 5
- 6
- 7
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14697904























ટિપ્પણીઓ