સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)

kinjal mehta
kinjal mehta @cook_20923780

સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
બે લોકો
  1. 6સરગવાની શીંગ
  2. બે-ત્રણ કળીઓ લસણની
  3. 1 વાટકીખાટી છાશ
  4. 1/2વાટકી ચણાનો લોટ
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. 2 ચમચીલાલ મરચું
  7. 1/2 ચમચી હળદર
  8. ચપટીહિંગ
  9. 1 ચમચો તેલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    છ સરગવાની સિંગને સૌપ્રથમ એક કૂકરમાં થોડું પાણી લઈ ચપટી મીઠું નાખીને બે સીટી વગાડી બાફી લો.

  2. 2

    ત્યારબાદ એક કડાઈમાં ને ગેસ ઉપર ગરમ કરી તેમાં એક ચમચો તેલ ઉમેરો તેલ આવી જાય એટલે ચપટી હિંગ ઉમેરી ઉમેરો.

  3. 3

    ઉમેરાઈ જાય ત્યારબાદ બાફેલી સરગવાની શીંગ તેમાં ઉમેરો અને થોડીવાર તેને તેમાં ચડવા દો ત્યારબાદ એક વાટકી ખાટી છાસ માં 1/2વાટકી ચણાનો લોટ લઈ બરાબર હાથેથી તેને મિક્સ કરો અને કડાઈમાં ઉમેરી અને હલાવતા જાવ. અને તેમાં લસણ સુધારીને ઉમેરો.

  4. 4

    ત્યારબાદ તેમાં મીઠું હળદર અને મરચું ઉમેરી અને સરખી રીતના ચડવા દો ત્રણ-ચાર મિનિટ સુધી ગેસ પર રહેવા દે ગેસ બંધ કરી લો અને ગરમ ગરમ થઈને રોટલી દાળ ભાત સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
kinjal mehta
kinjal mehta @cook_20923780
પર

Similar Recipes