રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)

parita ganatra @cook_19602125
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આ રીતે બઘી સામગ્રી તૈયાર કરો ત્યારબાદ એક બાઉલ મા તેલ સિવાય ની બઘી વસ્તુઓ મિક્સ કરો અને જરૂર મુજબ પાણી મિક્સ કરો
- 2
આ રીતે બેટર તૈયાર કરી તેને 5 મિનિટ રેસ્ટ આપી જરૂર પડે તો પાણી મિક્સ કરી મિડિયમ થીક બેટર તૈયાર કરવુ અને ઢોસા ની પેન મા ઢોસો બનાવો અને તેમા સાઈડ તેમજ ઉપર ના ભાગ મા તેલ લગાડી કિસ્રપી થવા દો
- 3
આ રીતે તૈયાર કરેલ ઢોસા ને કોકોનટ અને કોથમીર ની ચટણી સાથે સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14698296











ટિપ્પણીઓ