રાસબરી (Rasberry Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક લોયા માં ઘી ગરમ કરી તેમાં રવો શેકી લો
- 2
રવો શેકાઈ જાય એકદમ નથી સેકવાનો થોડી વાર જ સેકી પછી તેમાં દૂધ ઉમેરી દો
- 3
લોટ બાંધેલો હોય તેવું થઈ જાય એટલે તેમાં મેંદો, મિલ્ક પાઉડર, સોડા,ઇલાયચી પાઉડર અને જરુર પડે તો ફરી દૂધ. ઉમેરી ખૂબ મસળી ને લોટ ને સ્મૂધ બનાવી તેનું ગોરણું વાળી થેપલી વાળી લો તિરાડ ન પડવી જોઈએ
- 4
હવે આપણે બીજી બાજુએએક લોયા ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરીને તાર થાય તેવી નહિ પણ ઘટ્ટ થાય તેવી ચાસણી તૈયાર કરી લેશું એક તાવડામાં તેલ ગરમ કરી વાળેલી થેપલી તળી લઈ સહેજ ઠરે એટલે ચાસણી માં નાખી દો
- 5
તૈયાર કરેલી ચાસણી ને થોડી થોડી ઠરે પછી તળેલી થેપલી ચાસણી માં ડુબાડી રાખી દો
- 6
તો તૈયાર છે આપણી સરસ મસ્ત મજાની સ્વીટ રાસબરી જે બનાવવી એકદમ સરળ છે આજે વુમન્સ ડે માટે મેં આ રેસિપી શેર કરી કુકપેડ ના બધા બહેનો ને અભિનંદન
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14698536











ટિપ્પણીઓ (2)