ઓરેન્જ કેક (Orange Cake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ઈંડા અને ખાંડને મિક્સ કરી એકરસ કરો
- 2
હવે બેટર માં તેલ અને ઓરેન્જનું છીણેલું બહારનું પડ નાખી મિક્સ કરો. હવે તેની અંદર મેંદો, 1/2 ચમચી બેકિંગ સોડા અને ઓરેન્જ જ્યુસ મિક્સ કરો.
- 3
હવે આ મિશ્રણને ધીરે ધીરે સરસ રીતે ફેટી લો તેની અંદર ઓરેંજ કલર એડ કરો
- 4
હવે તૈયાર થયેલા બેટર ને તેલ લગાવેલા એક મોલ્ડમાં રેડી 20થી 25 મિનિટ સુધી ગરમ થવા મૂકી દો.
- 5
20થી 25 મિનિટ બાદ કેક ને ટોપીક ની મદદથી ચેક કરી લો જો ટૂથપીક સાફ આવે તો ઓરેન્જ કેક રેડી છે હવે કેકને ઠંડી પડવા દો ત્યારબાદ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14700550













ટિપ્પણીઓ (8)