રાંધવાની સૂચનાઓ
- 1
પેલા ટામેટા ની ગ્રેવી કરી લેવી તેમાં ટામેટા સમારી ને તેમાં લસણ ની કળી લાલ મરચું ધાણજીરું દહીં આદું નો કટકો નાખી ક્રશ કરી લેવું
- 2
ટામેટા ની પેસ્ટ તૈયાર હવે બ્રેડ ને બને બાજુ ઘી કે તેલ માં સેકી લેવી
- 3
બધી બ્રેડ સેકી લેવી પછી તેના કટકા કરી લેવા મારે કટકા કરેલા નો પીક પાડવાનો રહી ગયો છે
- 4
પછી એક પેન માં તેલ ગરમ કરવા મૂકવું તેમાં હિંગ નાખી ડુંગળી સમારેલી નાખી સેકી લો પછી તેમાં ટામેટા ની પેસ્ટ નાખવી
- 5
પછી તેમાં હળદર ગરમ મસાલો નાખી બરાબર હલાવી લો ગ્રેવી ઘટ્ટ થાય એટલે તેમાં બ્રેડ ના કટકા કરેલા નાખવા તેમાં કોથમીર સમારેલી નાખી બરાબર હલાવી લેવું ગેસ બંધ કરી ને હલાવું
- 6
હવે તૈયાર છે બ્રેડ મસાલા કોથમીર નાખી ગરમા ગરમ સર્વ કરવું
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4 #Week26પકોડા નુ નામ પડતા નાના મોટા બધા ને ભાવે છે. ગમે તે સીઝન મા ખાવા ની મજાઆવે છે. Trupti mankad -
ભાજી બ્રેડ (Bhaji Bread Recipe In Gujarati)
#GA4 #Week24કોલીફ્લાવર નો ઉપયોગ કરી ભાજી બનાવી છે. ભાજી મા બીજા પણ શાક નો ઉપયોગ થાય છે જે ટેસ્ટ માં ખૂબ ટેસ્ટી છે. નાના મોટા બધાં ને ભાવે તેવી ભાજી બનાવી લો. Chhatbarshweta -
મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich Recipe In Gujarati)
#GA4#Week26#Bread#Masala Toast Sandwich Aarti Lal -
-
-
શાહી મસાલા ટિંડોળા (Shahi Masala Tindora Recipe In Gujarati)
#EBWeek 1#cookpadindia#cookpadgujaratiબધાજ ગુજરાતી ઘર માં ટિંડોરા નું શાક બનતું હશે. આપડે અલગ અલગ પ્રકાર નું ટિંડોરા નું શાક બનાવીને છીએ. આજે મે ટિંડોરા નું શાહી શાક બનાવ્યું છે.આ રેસિપી એકદમ નવી છે અને તમને જોઈનેજ ટ્રાય કરવાની ઈચ્છા થઈ જશે. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
પનીર બટર મસાલા સબ્જી (Paneer Butter Masala Sabji Recipe in Gujarati)
#GA4#Week19#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week3અહી આજે મે બ્રેડ માથી બનતા પકોડા બનાયા છે ખુબ જ સરસ અને એકદમ સ્વાદિષ્ટ.તમને પણ પસંદ આવસે. Arpi Joshi Rawal -
-
-
-
-
-
-
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#CB8 Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14700599
ટિપ્પણીઓ (8)