તડકા વેજીટેબલ બ્રેડ (Tadka Vegetable Bread Recipe In Gujarati)

Uma Shah @cook_27773939
તડકા વેજીટેબલ બ્રેડ (Tadka Vegetable Bread Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી એકત્રિત કરવી. પછી સ્લાઈઝ બ્રેડના નાના ટુકડા કરવા.
- 2
એક તાસરામા તેલ લઈને તેમાં જીરુ, હીંગ, લીમડો, લીલા મરચાં, ડુંગળી, બેલપેપર ઉમેરી થોડીવાર મીડીયમ તાપે સાંતળવું. પછી તેમાં ટામેટા, હળદર, મીઠું, લાલ મરચું પાઉડર ઉમેરવા.જરાવાર રહીને બ્રેડના ટુકડા,લીંબુ, કોથમીર ઉમેરી 2 મિનિટ બરાબર હલાવવું. આમાં તમે બીજા વેજીટેબલ પણ ઉમેરી શકો છો.
- 3
આપણા ગરમાગરમ, સ્વાદિષ્ટ તડકા વેજીટેબલ બ્રેડ તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14701863








ટિપ્પણીઓ (4)