લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)

Kalpana Mavani @kalpana62
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા બટાકાને મીઠું નાખીને બાફી લો હવે એક મિક્સર જારમાં સુકુ લસણ લાલ મરચું મીઠું અને ધાણાજીરું મિક્સ કરીને ક્રોસ કરી લો
- 2
- 3
હવે એક પેનમાં તેલ ગરમ કરવા મુકો તેમાં માટે લસણની ચટણી ઉમેરો હોય તેને તેલમાં સાંતળો બે મિનીટ પછી તેમાં પાણી ઉમેરો બરાબર ઉકળવા દો તેલ છૂટું પડે એટલે એક ટામેટાની પેસ્ટ મિક્સ કરો હવે તેમાં જરૂર પ્રમાણે મરચું મીઠું મિક્સ કરો અને તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દો
- 4
- 5
હવે તેમાં લીલુ લસણ નાખો અને થોડા લીલા થાણા નાખી અને હલાવો હવે તેમાં બાફેલા બટાકા ઉમેરી દો અને જરૂર લાગે થોડું પાણી ઉમેરો હવે તેને ધીમા તાપે પાંચ-સાત મિનિટ થવા દો હવે ગેસ બંધ કરીને લીલા ધાણા અને લીલું લસણ ઉમેરીને ગરમાગરમ ભૂંગળા સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લસણીયા બટાકા (Lasaniya bataka recipe in Gujarati)
લસણીયા બટાકા એકદમ નાના બટાકાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જેમાં આગળ પડતું લસણ નાખવામાં આવે છે. નાના બટાકાને બાફીને તળીને એને લટપટ ગ્રેવીમાં પકાવવામાં આવે છે. આ ચટપટી અને સ્વાદિષ્ટ ડીશ રોટલી, પરાઠા કે રાઇસ સાથે પીરસી શકાય. ભૂંગળા બટાકા બનાવવા માટે પણ આ લસણીયા બટાકા વાપરી શકાય.#CB5#CF#cookpadindia#cookpad_gu spicequeen -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#PGલસણીયા બટાકા કાઠીયાવાડી ભોજન માં ખૂબ જ જાણીતા છે બટાકાનું ભરેલું શાક દરેક વ્યક્તિ ને ભાવે છે પછી કે રસાવાળું શાક હોય ગ્રેવીવાળું શાક હોય લસણ વાળું હોય કે ટામેટાં હોય આજે મેં લસણનો લસણ સાથે બટાકાનુ શાક બનાવવાનો પ્રયત્ન કર્યો છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
રીંગણ નું ભરથું (Ringan Bhartu Recipe In Gujarati)
આજે આપણે રીંગણ નું ભરથું બનાવીશું. જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી હોય છે. આ રેસિપી મેં પુનમબેન જોષીની રેસિપી જોઈને બનાવી છે. હેપ્પી વુમન્સ ડે નિમિત્તે આ રેસિપી હું પૂનમબેન જોષી ને dedicate કરું છું.#WD Nayana Pandya -
હૈદરાબાદી ખીચડી(Haydrabadi khichadi Recipe in Gujarati)
#WD આ રેસિપી હું ક્ષમા હિમેશ ઉપાધ્યાય બેન ને સમર્પિત કરું છું તેમને મને કૂક પેડ જોડાવા માટે કહ્યુ હતુ અને હું ખુશ છું કે હું આ ગ્રુપ મા જોડાઈ મને નવું નવું શીખવા મળ્યું ક્ષમા બેન એ મને રેસિપી બાબત ઘણું શીખવ્યું છે તે બદલ હું દિલ થી આભાર માંનું છું Happy women's day all Admin team members and all my friends ❤️ Heejal Pandya -
પંજાબી પુડલા (Punjabi Pudla Recipe In Gujarati)
#WD . આ રેસીપી હું નિધિ બોલે ને ડેલીકેટ કરું છું આપની બધી રેસિપી મસ્ત હોય છે Kirtee Vadgama -
-
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#week5મૂળ સૌરાષ્ટ્ર ની વાનગી..ત્યાં લોકો લસણ અને spicy ખાવા ટેવાયેલા હોય છે.અને એ ટેસ્ટી પણ હોય છે . Sangita Vyas -
સુરતી લસણનું કાચું (Surti Lasan Kachu Recipe In Gujarati)
#WD#આ રેસિપી મેં વૈભવી bhogavala ની રીતે બનાવી છે આ રેસિપી સુરતની સ્પેશ્યાલીટી છે અને બ્રેડ રોટલા રોટલી બધા સાથે ખાઈ શકાય છે લીલુ લસણ હેલ્થ માટે ખૂબ જ સારું છે અને આ રીતે કાચું લસણ ઉપયોગ કરવાથી તેનો ભરપૂર ફાયદો આપણા બોડીને મળે છે તો આ રેસિપી શિયાળામાં જરૂર છે બનાવવી જોઈએ આ માટે મેં વૈભવી બેન ની રેસીપી ને કુક સનેપ કર્યું છે અને આપણા એડમીન દિશાબેન એકતા બેન પુનમબેન બધાને આ રેસિપી સમર્પિત કરું છું એ બધા ખૂબ જ હેલ્પ કરે છે આ ગ્રુપમાં ખૂબ સારા સારા હોમ સેટ છે અને એમની રેસિપી જોઈને ઘણું શીખવા મળે છે Kalpana Mavani -
-
-
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
ગુજરાત નું ફેવરેટ .નાના - મોટા બધા ને ભાવતું. આતીખાં તમતમતા લસણીયા બટાકા સર્વ કરી શકાય છે. Bina Samir Telivala -
મિસળ પાઉં(misal pav recipe in Gujarati)
#સુપર સેફ૪#દાલ અને રાઈસ ની વાનગીઓ#આ રેસિપી મેં પહેલી વાર બનાવી છે કુક પેડ ની થીમ માટે બનાવી છે થેન્ક્યુ કુક પેડ મારા ઘરના ને એક ટેસ્ટી રેસીપી ખાવા મળી અને મને એક નવી રેસીપી શીખવા મળે મારા ઘરમાં આ બધાને બહુ જ પસંદ આવી તો આપ સૌને પણ પસંદ આવશે થેન્ક્યુ Kalpana Mavani -
-
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#TCશિયાળામાં ઠંડી પડે એટલે તીખું ખાવા નું મન થાય...ઝટપટ બનતી આ રેસિપી નાના મોટા સૌની પ્રિય છે.. KALPA -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#cookpad Gujarati#cookpad India#Diwali2021 Jayshree G Doshi -
-
લસણીયા બટાકા (lasaniya bateta recipe in gujarati)
#CTઅમારા ગાંમ ના ભૂરા ના બટાકા બવ ફેમસ છે. લોકો બટાકા ખાવા માટે લાઇન માં ઉભા હોઈ છે..મેં પણ તેના જેવા બટાકા બનાવવા નો પ્રયત્ન કર્યો છે. KALPA -
રોઝ ચીયા સીડસ લસ્સી(Rose Chia Seeds Lassi Recipe In Gujarati)
#WD મારી આ મનપસંદ રેસીપી હેતલબેન સિધ્ધપુરા ને ડડીકેટ કરું છું. થેન્ક્યુ સો મચ હેતલબેન ફોર યોર સપોર્ટ. હેપ્પી વુમન્સ ડે😊Ira Vaishnav
-
-
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
અમારા ધોરાજી ગામના લસણીયા બટાકા ખૂબ દૂર દૂર સુધી વખણાય છે અને દૂર દૂરથી લોકો ખાવા માટે આવે છે તે સ્પાઈસી અને ખુબ ટેસ્ટી લાગે છે.#CT Rajni Sanghavi -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#બટાકા એ કેવી સબ્જી છે કે જે બધામાં ભળે છે એકલી પણ સારી લાગે છે બધા સાથે પણ સારું લાગે છે અત્યારે શિયાળામાં બટાકામાં નાના બેબી પોટેટો સારા મળે છે એટલે મેં એ બેબી પોટેજમાંથી મેં લસણીયા બટાકા બનાવ્યા છે ખુબ જ સરસ બને છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
કોબી ના પાત્રા (Cabbage Patra Recipe In Gujarati)
#MA આ રેસિપી મને મારા mummy પાસે થી શીખવા મળી છે જે આજે હું mother -day ના દિવસે આપની સમક્ષ રજુ કરું છું Sureshkumar Kotadiya -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#Disha#CR લસણીયા બટાકા એ કાઠીયાવાડી ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.જે ગમે તે ફંકશનમાં સ્ટાટૅર - સાઈડ ડીશ તરીકે રાખવામાં આવે છે.જેનાથી ફંકશનની મઝા ઓર વધી જાય છે.અને બે રીતે સર્વ કરાય છે જે મેં મૂખ્ય ફોટો અને સ્ટેપ્સ 4 તથા સ્ટેપ્સ 5 માં દશૉવેલ છે. Smitaben R dave -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#WEEK5#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ Krishna Dholakia -
કાઠિયાવાડી લસણીયા બટાકા (Kathiyawadi Lasaniya Bataka Recipe In Gujarati)
#AM3લસણીયા બટાકા કાઠિયાવાડની સ્ટ્રીટ ફૂડ છે, કાઠિયાવાડના લોકોને લસણીયા બટાકા ખૂબ ભાવે છે. Rachana Sagala -
લસણીયા બટાકા
#૨૦૧૯શિયાળાની સીઝન માં લસણીયા બટાકા નું શાક અને બાજરી નો રોટલો ખૂબજ સરસ લાગે છે Kalpana Parmar -
-
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5 લસણીયા બટાકા મા લીંબુ નાખી ને અથવા ગળી ચટણી નાખીને ખાવાથી પણ બહુ ટેમ્પટીંગ લાગે છે. Bhavini Kotak -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5Week5#CDY આ વાનગી બાળકો અને વડીલોની પ્રિય છે...બ્રેકફાસ્ટ અને ડિનરમાં પણ બને છે..સ્ટ્રીટફૂડ તરીકે પણ મળતી હોય છે... Sudha Banjara Vasani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14703051
ટિપ્પણીઓ (2)