તડકા વેજીટેબલ બ્રેડ (Tadka Vegetable Bread Recipe In Gujarati)

Uma Shah
Uma Shah @cook_27773939
Dubai

#GA4
#Week26
# બ્રેડ

તડકા વેજીટેબલ બ્રેડ (Tadka Vegetable Bread Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#Week26
# બ્રેડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 જણ
  1. 5 નંગસ્લાઈઝ બ્રેડના ટુકડા
  2. 1 ટી સ્પૂનજીરુ
  3. 1/4 ટીસ્પૂનહીંગ
  4. 8 નંગલીમડાના પાન
  5. 3 નંગલીલા મરચાં ઝીણા સમારેલા
  6. 1 નંગનાની ડુંગળી ઝીણી સમારેલ
  7. 1 નંગનાનુ બેલપેપર ઝીણું સમારેલ
  8. 3 ટેબલ સ્પૂનતેલ
  9. 1નાનુ ટામેટુ ઝીણું સમારેલ
  10. 1/2 ટી સ્પૂનહળદર
  11. મીઠું સ્વાદ પ્રમાણે
  12. 1/2 ટીસ્પૂનલાલ મરચું પાઉડર
  13. 2 ટેબલ સ્પૂનકોથમીર
  14. 1/2લીંબુ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધી સામગ્રી એકત્રિત કરવી. પછી સ્લાઈઝ બ્રેડના નાના ટુકડા કરવા.

  2. 2

    એક તાસરામા તેલ લઈને તેમાં જીરુ, હીંગ, લીમડો, લીલા મરચાં, ડુંગળી, બેલપેપર ઉમેરી થોડીવાર મીડીયમ તાપે સાંતળવું. પછી તેમાં ટામેટા, હળદર, મીઠું, લાલ મરચું પાઉડર ઉમેરવા.જરાવાર રહીને બ્રેડના ટુકડા,લીંબુ, કોથમીર ઉમેરી 2 મિનિટ બરાબર હલાવવું. આમાં તમે બીજા વેજીટેબલ પણ ઉમેરી શકો છો.

  3. 3

    આપણા ગરમાગરમ, સ્વાદિષ્ટ તડકા વેજીટેબલ બ્રેડ તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Uma Shah
Uma Shah @cook_27773939
પર
Dubai
cooking is my passion. Like to try and learn new dishes.
વધુ વાંચો

Similar Recipes