કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બાજરી મેથીના આચારી વડા (Bajri Methi Achari Vada Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બાજરી મેથીના આચારી વડા (Bajri Methi Achari Vada Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બાજરી મેથીના આચારી વડા (Bajri Methi Achari Vada Recipe In Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#WD
#cookpadindia
#cookpadgujarati
#બાજરી_મેથીના_આચારી_વડા ( Bajri Methi Achari Vada Recipe in Gujarati )

Happy women's Day to all lovely women of Cookpad India thank you soooooo much to all supportive and lovely #Admins, #Friends as well as Homechef women of our group. આ રેસિપી આપણા ગ્રુપ ના addmin Disha Ramani Chavda ji and Ekta Rangam Modi ji and Payal Mehta ji ને ડેડિકેટ કરું છું. આ રેસિપી મે @Payal_Mehta જી ની રેસિપી ફોલો કરીને બનાવ્યા છે. આ વડા ખૂબ જ ટેસ્ટી બન્યા હતા. Thank you soooooo much for sharing your healthy and testy recipe of Vada.

ખરેખર, Disha ma'am ના નેતૃત્વ મા મને ઘણું બધું શીખવા મળ્યું. એમની પાસેથી મેં #FoodPhotography કેવી રીતે કરવી એ પણ સિખવા મળ્યું.

Once again Disha Ma'am and Ekta ma'am you both are inspired women in my life. Thanks a lot for your inspiring, helping and always supporting me....🥰🥰🙏🙏😘😘🙏

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
6 વ્યક્તિ
  • 2કપ બાજરી નો લોટ
  • 1કપ ઘઉં નો જીનો લોટ
  • 1.5કપ જુવાર નો લોટ
  • 3ટેબલ સ્પૂન ગોળ + 2 ટેબલ સ્પૂન પાણી
  • 2ટેબલ સ્પૂન લસણ + આદુ + લીલા મરચાં ની પેસ્ટ
  • 2ટેબલ સ્પૂન ધાણા જીરું પાઉડર
  • 1ટેબલ સ્પૂન હળદર પાઉડર
  • 1ટેબલ સ્પૂન લાલ મરચું પાઉડર
  • 1/4ટી સ્પૂન હિંગ
  • 3ટેબલ સ્પૂન સફેદ તલ
  • 1ટેબલ સ્પૂન ગરમ મસાલો
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1/4કપ ખાટ્ટા અથાણાં નો મસાલો
  • 1/4કપ ખાટ્ટા અથાણાં નું તેલ
  • 2કપ મેથી ની ભાજી જીની સમારેલી
  • 1/4કપ લીલું લસણ
  • 3ટેબલ સ્પૂન લીલી કોથમીર ના પાન
  • 1/2કપ+ 1/3 કપ ખાટું દહીં
  • 3ટેબલ સ્પૂન તેલ નું મોયણ
  • 1/2કપ પાણી
  • તેલ તળવા માટે
  • ગાર્નિશ માટે --- સફેદ તલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કથરોટ માં બાજરી નો લોટ, ઘઉં નો લોટ અને જુવાર નો લોટ ચારી ને મિક્સ કરી લો. હવે એક વાટકી માં ખાટ્ટા અથાણાં નો મસાલો અને ખાટ્ટા અથાણાં નું તેલ લો. ત્યાર બાદ એક બીજી વાટકી માં દેસી ગોળ માં પાણી ઉમેરી તેમાં ગોળને 5 મિનિટ માટે ઓગળી રાખો.

    બાજરી મેથીના આચારી વડા (Bajri Methi Achari Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો

  2. 2

    ત્યાર બાદ હવે લોટ મા આદુ - લસણ અને લીલા મરચાં ની પેસ્ટ ઉમેરો. હવે આમાં ધાણા જીરું પાઉડર, હળદર પાઉડર, લાલ મરચું પાઉડર, હિંગ, સફેદ તલ, ગરમ મસાલો અને મીઠું ઉમેરો. હવે આમાં પલાળેલો ગોળ પાણી સાથે ઉમેરો.

    બાજરી મેથીના આચારી વડા (Bajri Methi Achari Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો

  3. 3

    હવે આમાં અથાણાં નો મસાલો અને અથાણાં નું તેલ ઉમેરો. હવે આમાં મેથી ની ભાજી અને લીલું લસણ જીણું સમારેલું ઉમેરો.

    બાજરી મેથીના આચારી વડા (Bajri Methi Achari Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો

  4. 4

    હવે આમાં જીની સમારેલી લીલી કોથમીર, અને દહીં ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો. હવે આમાં મોયણ માટે તેલ ઉમેરી બરાબર મિક્સ કરી લો.

    બાજરી મેથીના આચારી વડા (Bajri Methi Achari Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો

  5. 5

    હવે આમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ સુવાડો લોટ બાંધી લો.

    બાજરી મેથીના આચારી વડા (Bajri Methi Achari Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો

  6. 6

    હવે આ લોટ માંથી નાના નાના લુવા બનાવી ને તેને હાથ વડે થેપી ને તેને સફેદ તલ મા કોટ કરી ને એક પ્લેટ મા રાખો. હવે એક બાજુ વડા તળવા મટે તેલ ગરમ કરવા મૂકી દો. તેલ ગરમ થાય એટલે ગરમ તેલ મા વડા ઉમેરતી વખતે ગેસ ની આંચ તેજ રાખવી ત્યાર બાદ ગેસ ની મધ્યમ આંચ પર વડા સોનેરી રંગ ના થાય ત્યાં સુધી બધા વડા તળી લો.

    બાજરી મેથીના આચારી વડા (Bajri Methi Achari Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો

  7. 7

    બાજરી મેથીના આચારી વડા (Bajri Methi Achari Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો

  8. 8

    હવે આપણા મેથી બાજરી ના આચારી વડા તૈયાર છે સર્વ કરવા માટે. આ વડા ને ચા - કોફી, દહીં, કોથમીર ની લીલી ચટણી કે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી સકાય છે.

    બાજરી મેથીના આચારી વડા (Bajri Methi Achari Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો

  9. 9

    આ વડા ને એક અઠવાડિયા માટે એર ટાઈટ ડબ્બા માં સ્ટોર કરી સકાય છે. આ વડા ગરમ પણ સારા લાગે છે. અને ઠંડા તો વધારે સારા લાગે છે.

    બાજરી મેથીના આચારી વડા (Bajri Methi Achari Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર March 08, 2021 21:35
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

ટિપ્પણીઓ (21)

Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani
August 27, 2021 15:05
Superb👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બાજરા મેથી વડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બેસન સેવરી કેક (Besan Sevoury Cake Recipe In Gujarati)
  2. ટુટી ફ્રુટી ટી ટાઈમ કેક (Tutti Frutti Tea Time Cake Recipe In Gujarati)
  3. પેસ્તો બાબકા બ્રેડ (Pesto babka bread recipe in gujarati)
  4. ચણા ટીક્કી(Chana Tikki Recipe In Gujarati)
  5. મિક્સ વેજ. હાંડવો (Mix Veg. Handvo Recipe In Gujarati)
  1. વેજ.હાંડવો (Veg.Handvo Recipe In Gujarati)
  2. નમકપારા (Namakpara Recipe In Gujarati)
  3. સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
  4. ગ્રીન પુલાવ (Green Pulao Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14703873
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close