કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચણા દાળ ભેળ (Chana Dal Bhel Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચણા દાળ ભેળ (Chana Dal Bhel Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચણા દાળ ભેળ (Chana Dal Bhel Recipe In Gujarati)

Nayana Pandya
Nayana Pandya @nayana_01

આજે આપણે બનાવીશું ટેસ્ટી અને ચટપટી ચણા દાળ ભેળ. જે બધાની ફેવરેટ હોય છે અને ખૂબજ ઓછા સમયમાં ફટાફટ બની જાય છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.
#GA4
#Week26

આજે આપણે બનાવીશું ટેસ્ટી અને ચટપટી ચણા દાળ ભેળ. જે બધાની ફેવરેટ હોય છે અને ખૂબજ ઓછા સમયમાં ફટાફટ બની જાય છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.
#GA4
#Week26

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  • ૧ કપતૈયાર ચણાદાળ
  • ૧ નંગઝીણી સમારેલી ડુંગળી
  • ૧ નંગઝીણું સમારેલું ટમેટું
  • ૨ નંગઝીણા સમારેલા લીલા મરચા
  • ૧ ચમચીલીંબુનો રસ
  • ૧/૪ ચમચીચાટ મસાલો
  • ૧/૪ ચમચીસિંધવ મીઠું
  • ઝીણા સમારેલા લીલા ધાણા
  • બારીક સેવ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    ચણા દાળ ભેડ બનાવવા સૌપ્રથમ તૈયાર ચણાની દાળ લો. ત્યાર બાદ ઝીણી સમારેલી ડુંગળી, ઝીણા સમારેલા ટામેટાં, ઝીણા સમારેલા લીલા મરચાં, ૧/૨ લીંબુ, બારીક સેવ અને ઝીણા સમારેલા લીલા ધાણા તૈયાર કરો.

    ચણા દાળ ભેળ (Chana Dal Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચણા દાળ ભેળ (Chana Dal Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ચણા દાળ માં જીણી સમારેલી ડુંગળી,ઝીણા સમારેલા ટામેટાં,બારીક સેવ ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરો. હવે બધા મસાલા ઉમેરો.

    ચણા દાળ ભેળ (Chana Dal Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચણા દાળ ભેળ (Chana Dal Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક ચમચી લીંબુનો રસ, સ્વાદ અનુસાર સિંધવ મીઠું અને ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો. હવે ફરીથી બારીક સેવ ભેળ પર ભભરાવો.

    ચણા દાળ ભેળ (Chana Dal Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચણા દાળ ભેળ (Chana Dal Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ચટપટી ચણાદાળ સર્વિંગ માટે તૈયાર છે. આ ચણા દાળ ખૂબ જ ટેસ્ટી લાગે છે. નાની મોટી ભૂખ લાગે ત્યારે આ ચણા દાળ ખૂબ જ ઓછા સમયમાં ફટાફટ તૈયાર કરી શકો છો. અને આ ચણાદાળ નાના તથા મોટા ખૂબ જ આનંદ થી ખાય છે. તો તમે મારી આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરો અને આનંદ માણો.

    ચણા દાળ ભેળ (Chana Dal Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nayana Pandya
Nayana Pandya @nayana_01
પર March 10, 2021 06:06

ટિપ્પણીઓ (8)

Deepika Jagetiya
Deepika Jagetiya @Deepika15
March 10, 2021 14:11
Vah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચણા દાળ ભેળ

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. ગ્રિલ્ડ કચ્છી દાબેલી જૈન (Grilled Kutchhi Dabeli Jain Recipe In Gujarati)
  2. ઓરેન્જ પોપસીકલ(Orange Popsicles Recipe In Gujarati)
  3. પાણી પૂરી ની પૂરી (Panipuri Puri Recipe In Gujarati)
  4. પેરી પેરી મસાલા મમરા (Peri Peri Masala Mamra Recipe in Gujarati)
  5. ચાઇનીઝ સમોસા (Chienese Samosa Recipe In Gujarati)
  1. પાણીપૂરી (Panipuri Recipe In Gujarati)
  2. વધારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
  3. પનીર કોરમા (Paneer Korma Recipe In Gujarati)
  4. ફરાળી સાબુદાણાની ભેળ (Farali Sabudana Bhel Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14709267
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close