પાણીપૂરી (Panipuri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સોં પ્રથમ પુદીના અને ધાણા ને સ્વચ્છ પાણી માં ધોઈ લો ત્યારબાદ મિક્સરમાં માં લીલા ધાણા પુદીના લીલા મરચા આદુ અને 1 વાટકી પાણી ઉમેરી પીસી લ્યો
- 2
ત્યારબાદ તૈયાર થયેલી પેસ્ટ ને 1 સ્ટ્રેનર ના મદદ થી 1 વાસણ માં સ્ટ્રેન કરી લ્યો
- 3
હવે પાણી પૂરી નું તીખું પાણી નું બેસ તૈયાર છે હવે આમ જરૂર મુજબ ઠંડુ પાણી, મીઠું, સંચળ મીઠું, લીંબુ નો રસ, જીરું પાઉડર બધું ઉમેરી સરખું મિક્સ કરી લો
- 4
હવે બટાકા ને ક્રશ કરી અને તેમાં ચણા લસણ ની ચટણી, ડુંગળી અને મીઠું નાખી મિક્સ કરો
- 5
આમ તૈયાર છે આપણું પાણી પૂરી નું તીખું પાણી અને બટાકા નો માવો હોવી પૂરી માં ભરી અને તીખા મીઠા પાણી સાથે સર્વે કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
પાણીપુરી પૂરી + માવો + પાણી (Panipuri Puri + Mavo + Pani Recipe In Gujarati)
#GA4#Week26#panipuri Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
-
-
-
પાણીપૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#panipuriઆજ કાલ પાણીપુરી કોને ના ભાવે પરંતુ જયારે લારીની પાણીપુરી કઈ રીતે બનાવવામા આવે છે તેવા અવાર નવાર સમાચાર આવવાને કારણે ઘણા લોકો હવે ઘરે જ બનાવતા હોય છે પણ પાણીપુરી માટે તમારે ૩ જ વસ્તુ જોઈએ જેમકે ક્રિસ્પી પૂરી અને ટેસ્ટી મસાલો અને ચટાકેદાર પાણી માટે અહીં તમને પાણીપુરીનુ પાણી બનાવવાની રીત બતાવવા જઈ રહ્યા છીએ Vidhi V Popat -
-
પાણીપૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26પાણી પૂરી બધાને જ ભાવે..કોઈ પણ ફ્લેવર્ હોય પણ પાણીપુરી ની નામ પડતાજ મોં માં પાણી આવી જાય... Manisha Parmar -
પાણીપૂરી શોટ્સ (Panipuri Shots Recipe In Gujarati)
#PS#cookpadindia#cookpadgujaratiપાણી પૂરી! 😲 😲 😲નામ સાંભળીને મોઢામાં પાણી આવી જાય છે. નાના, મોટા બધા ની ફેવરિટ ડીશ.આજે એક અલગ ટાઈપ નું પ્ટ્સેંટેશન કર્યું છે જે જોઇનેજ ખાવાની ઈચ્છા થઈ જશે. Mitali Chavda (Mitali Darshan Vala) -
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#panipuriમેં અલગ અલગ ચાર ફ્લેવર માં પાણી બનાવી પાણીપુરી સર્વ કરી છે. Kajal Sodha -
-
-
પાણીપૂરી (PaniPuri Recipe In Gujarati)
#RB2#panipuri#cookpadindia#cookpadgujaratiમિત્રો, પાણીપૂરી - કોને ન ભાવે? ભાગ્યે જ કોઈ એવું હશે જેને પાણીપૂરી પસંદ નહીં હોય. આજે આ રેસિપી હું મારા પરિવારને ડેડીકેટ કરું છું. Mamta Pandya -
-
-
-
-
પાણીપૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#panipuri.મે આજે ફેલવર વાળી પાણીપૂરી બનાવી છેફુદીનાનુ રેગ્યુલર પાણીખજૂર આબોળીયાનુ પાણીલસણનુ તીખું પાણી anudafda1610@gmail.com -
-
-
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4 #Week26પાણીપુરી એ સ્ટ્રીટ ફુડ છે. એ ખાવાની બહું મજા આવે છે. સહુની પ્રિય એવી પાણી પૂરી. પાણી પૂરી નુ નામ લેતા જ મોઢાં માં પાણી આવી જાય. RITA -
-
પાણીપૂરી (Panipuri Recipe In Gujarati)
પાણી પૂરી... ડિફરન્ટ ટાઇપ ના ચટપટા પાણી સાથેભારતભર માં જુદા જુદા રાજ્યો માં જુદા જુદા ચાટ ખવાય છે. પરંતુ પાણીપુરી એક એવી ચાટ છે કે જે આખા ભારત માં લોકપ્રિય છે.પાણી પૂરી આપણે નાસ્તા તરીકે તથા મુખ્ય ભોજન તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ.પાણીપુરી એક એવી વાનગી છે કે એનું નામ સાંભળતા જ ગમે ત્યારે ગમે તે સિઝનમાં બધાના મોઢામાં પાણી આવી જાય છે. મિત્રો સાથે ફરવા નીકળ્યા હોઈએ કે બસ આમ જ માર્કેટ જઈએ , પાણીપુરી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે...એ જ પાણીપુરી આજે હું તમારી સાથે જુદા જુદા ચટપટા પાણી સાથે લાઇ ને આવી છુ. Gopi Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14709435
ટિપ્પણીઓ