સુરતી ફરાળી પેટીસ (Surti Farali Pattice Recipe In Gujarati)

#MA
#cookpadgujrati
#cookpadindia
આ રેસિપી હું મારી મમ્મી પાસે થી શીખી છું
ફરાળી પેટીસ માં અલગ અલગ સ્ટફિંગ ભરીને બનાવી શકાય છે લીલા નાળિયેર નો ઉપયોગ કરીને તેમાં કાજુ દ્રાક્ષ અને બીજા મસાલા કરી એને ફરાળી પેટીસ બનાવી છે ટેસ્ટ માં ખુબજ સરસ બની છે જરૂરથી ટ્રાયકરશો

રાંધવાની સૂચનાઓ
- 1
નાળિયેરને ઝીણું ઝીણું છીણી લો અને બાકીના મસાલા પણ રેડી રાખો
- 2
મસાલા અને કોપરાનું છીણ મિક્સ કરી તેને એક સરખી સાઈઝ ના બોલ વાળી લેવા
- 3
બટાકા ને બાફી ને મેશ કરીને જરૂર મુજબ આરા નો લોટ નાખી અને ડો જેવું તૈયાર કરો તેમાંથી પણ એક સરખી સાઈઝ ના બોલ તૈયાર કરી લેવી
- 4
હવે બતાવ્યા પ્રમાણે બટાકા ના બોલ માંથી નાનું હાથથી પૂરી જેવું બનાવી લેવું તેની અંદર સ્ટફિંગ વાળો બોલ મૂકો અને પછી કોરા આરા ના લોટ થી કોટિંગ કરી અને બધા પેટીસ આ રીતે તૈયાર કરો
- 5
મીડીયમ તાપે તળી લો
- 6
રેડી છે સુરતી ફરાળી પેટીસ ગરમાગરમ સર્વ કરો
- 7
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (12)