કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)

Rina Raiyani @cook_RINA
#MA
આ રેસિપી હું મારી મમી પાસે થી સિખી છું આજે મધર ડે ના દિવસે તેમને dedicate કરું છું
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#MA
આ રેસિપી હું મારી મમી પાસે થી સિખી છું આજે મધર ડે ના દિવસે તેમને dedicate કરું છું
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ એક પેનમાં દૂધ લઈ ગેસ પર ગરમ કરવા મૂકો ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી દો.
- 2
દૂધ ને સતત હલાવતા રહો જ્યાં સુધી એનો માવો ના થાય ત્યાં સુધી (મિલ્ક maid) જેવું લાગે ત્યારે તેમાં ખાંડ અને કેસર વાળું દૂધ એડ કરો
- 3
હવે ખાંડ ઓગળે એટલે તેમાં કોપરાનું chin નાખો. ને સરખું હલાવી મિક્સ કરી ને ગેસ બંધ કરી ને ઘી નાખી ને હલાવી લો પછી એક થાળી માં ઠંડું કરવા મૂકી દો
- 4
ઠંડું થાય પછી પીસ કરી ને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વર્મીસેલી સેવ ની બિરંજ (Vermicelli Sev Biranj Recipe In Gujarati)
#MA આ રેસિપી મારી,મારી મમ્મી અને મારી દાદીની પ્રિય રેસિપી છે જે હું મારી મમ્મી પાસે થી સિખી છું. sm.mitesh Vanaliya -
-
થ્રી લેયર કોપરા પાક (Three Layer Kopra Paak Recipe In Gujarati)
મેં ઘી બનાવ્યું હતું તેમાં થી બગદુ નીકળ્યોહતું. જેથી મને વિચાર આવ્યો કે લાવ આજે કોપરાપાક બનાવો છે. હું જ્યારે જ્યારે બગદુ નીકળે છે ત્યારે હું કંઈ ને કંઈ સ્વીટ બનાવું છું. મારી ફેમિલી માં બધા જ ને સ્વીટ ભાવે છે. Jayshree Doshi -
-
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#CR #worldcoconutday #EB #coconutrecipe આજે 2જી સપ્ટેમ્બર world coconut day ના દિવસ પર મેં આજે કોપરાપાક બનાવયો છે .આ કોપરાપાક મેં cookpad મેમ્બર ની રેસિપી જોઈને જ બનાવ્યો છે. Nasim Panjwani -
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#MA મેં મારા મમી પાસે થી પેલી સ્વીટ ડીશ ફ્રૂટ્સ સલાડ બનાવતા શીખી હતી. તે હું આજે તમારી સાથે શેર કરું shital Ghaghada -
કેસર કોપરા પાક (Kesar Kopra Paak Recipe in Gujarati)
#EB#week16#childhood#ff3#શ્રાવણ#janmashtamispecial શ્રાવણ માસ એટલે તહેવારોનો મહિનો. આ મહિના મા મોટામાં મોટો તહેવાર જન્માષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મદિવસ. શ્રાવણ વદ આઠમ તિથિ (કૃષ્ણ પક્ષ) ના દિવસે ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. આ દિવસે લોકો ઘરમાં ગોકુળિયું સજાવે છે અને વિવિધ વાનગીઓ સાથે કૃષ્ણજન્મોત્સવ ઉજવે છે. જે જન્માષ્ટમી પર ભગવાનને અર્પિત કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. આ કેસર કોપરા પાક કોકનટ બરફી નું ગુજરાતી વર્ઝન છે કોપરા પાક (kopra Pak) એવી મિઠાઇ છે જે તમે ઉપવાસમાં ખાઇ શકો છો. તથા શુભ પ્રસંગ હોય કે પૂજા ભગવાનને કોપરા પાક (kopra Pak) ચઢાવવામાં આવે છે. કોપરા પાક બનાવવામાં પણ ઘણો સરળ છે. આપને નવાઈ લાગશે પણ આ સરળ રેસિપી થોડી જ મિનિટમાં તૈયાર થઈ શકે છે. આ કોપરા પાક ઘણી બધી રીતથી બનતો હોય છે. ખાંડ ની ચાસણીમાં, કોઈ માવો ઉમેરીને કે લીલા નારિયેળ થી પણ કોપરા પાક બનતો હોય છે. મેં અહીં ખાંડ ની ચાસણી વગર ઇન્સ્ટન્ટ કેસર કોપરા પાક બનાવ્યો છે. કોપરા પાક તો મારા નાનપણ થી જ અતિ પ્રિય મીઠાઈ રહી છે. તે બનાવવામા પણ ખૂબ જ ઝડપી અને સરળ છે. આજે આ જન્માષ્ટમી નિમિત્તે પ્રસાદ માં ધરાવવા માટે કેસર કોપરા પાક બનાવ્યો છે. આ કોપરા પાક ને બહાર જ 2 થી 3 દિવસ માટે સ્ટોર કરી સકાય છે અને ફ્રીઝ મા 8 થી 10 દિવસ માટે સ્ટોર કરી સકાય છે. Happy Janmashtami to all of you Friends...👍🏻👍🏻🤗🤗🙏🙏 Daxa Parmar -
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#EBWeek 16#ff3જન્માષ્ટમી અને દિવાળી જેવા મોટા પર્વો મા ભગવાન શ્રીકૃષ્ણને ટોપરાપાક જેવી સ્વાદિષ્ટ મીઠાઈ નો ભોગ ધરાવવામાં આવે છે. આજે મેં અહી ટોપરાપાક ની માવા વગરની રેસિપી શેર કરી છે. Hetal Siddhpura -
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#EB#week16શ્રાવણ માસ મા ઉપવાસ મા ઘરે બનાવેલ કોપરા પાક બનાવવાની ને ખાવાની ખૂબ મજા આવે Pinal Patel -
કોપરા પાક (Kopra pak recipe in Gujarati)
#કૂકબુક#દિવાળી સ્પેશિયલ#cookpadindia#cookpadgujaratiકોપરા પાક મારી ફેવરીટ મીઠાઈ છે અને ખૂબ જ ઝડપ થી માવા વગર બની જાય એવી રેસિપી અહીં શેર કરું છું...દિવાળી માં બનાવજો અને એન્જોય...Sonal Gaurav Suthar
-
કોપરા પાક (Kopra pak Recipe in Gujarati)
અગિયારસના સૌને જય શ્રી કૃષ્ણ.ભગવાન ના ભોગ માટે આજે આ સામગ્રી બનાવી હતી તો થયું કે લાવો આ સામગ્રી શેર કરુ બધા સાથે. કોપરાપાક તો બધાએ ખાધો હશે પણ આજે હું લાવી છું કોપરાનો મૈસુર. મૈસુર નામ સાંભળતા જ યાદ આવે ચણાના લોટ નો મૈસુર કે જે બનાવવામાં બહુ અઘરો લાગે છે પણ આ કોપરાનો મૈસુર બનાવવામાં બહુ સરળ છે. ટેસ્ટમાં પણ બહુ સરસ લાગે છે. Shah Rinkal -
-
કોપરા પાક
#goldenapron3#week -8#કોકોનટ#ટ્રેડિશનલકોપરા પાક ને અમુક લોકો કોકોનટ બરફી ના નામ થી પણ બોલાવે છે.જૂની અને જાણીતી મીઠાઈ છેઆ ખુબ જ સરળ મીઠાઈ છે. આ મીઠાઈ ફ્રેશ કોપરા નું છીણ,દૂધ, ખાંડ અને માવા થી બને છે. Kalpana Parmar -
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#supersકોપરાપાક -- એક વિસરાતી મિઠાઈમારા સાસુજી એ મને શિખવાડેલી મિઠાઈ જે જન્માષ્ટમી માં ખાસ અમે બનાવતા. લાલા ની મનભાવન મિઠાઈ. Bina Samir Telivala -
-
કોપરા પાક(Kopara Paak recipe in Gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતી સ્વીટ ડિશ જેનું નામ છે કોપરાપાક આ રેસિપી ખૂબ જ સરળ છે. કોપરાપાક નાના બાળકો તથા મોટાઓની ખૂબ જ મનગમતી મીઠાઈ છે. તો ચાલો આજે આપણે કોપરા પાક ની રેસીપી શરૂ કરીએ.#trend3#week3 Nayana Pandya -
મેંગો ડિલાઈટ (Mango Delight Recipe In Gujarati)
#MAનાના બાળકોને બહું ભાવસે. આ મમ્મા મારા માટે બનાવતી હતી.અને મધર ડે ના દિવસે મારી દીકરી માટે બનાવ્યુ છે. Chintal Kashiwala Shah -
ભરેલાં પરવળ બટાકા ચિપ્સ નું શાક (Bharela Parval Bataka Chips Recipe In Gujarati)
#MAઆ શાક હું મારી સાસુ પાસેથી શીખી છું અત્યારે ખરી માં તો એ જ કેહવાય તો આ mother ડે પર હું એમને dedicate કરું છું Rina Raiyani -
સિંગ,કોપરા પાક
#goldenapron 3#week -8 #ટ્રેડિશનલ # પઝલ -વર્ડ-પીનટ-કોકોનટ સીંગદાણા અને કોપરા મિક્સ પાક . આ પાક હું મારા નાની માં પાસે થી શીખી છું. નાનપણઆ અમેમોળાકત વ્રત કરતા ત્યારે નાની આ બનાવી ખવડાવડાવતા.એટલે આ ખાવ ત્યારે તેમને યાદ કરું જ. Krishna Kholiya -
-
કાટલું પાક સુખડી (Katlu Paak Sukhdi Recipe In Gujarati)
મધર્સ ડે રેસિપી ચેલેન્જ#MDC : કાટલું પાક સુખડીઆ રેસિપી હું મારા મમ્મી પાસે થી શીખી છું મને મારા મમ્મી ના હાથની બહું જ ભાવે. મારા સન ને પણ બહુ જ ભાવે છે હું એમને હોસ્ટેલ માં ડબ્બામાં ભરી ને આપું છું. મેં આજે જ કાટલું પાક સુખડી બનાવી. Sonal Modha -
-
કોબી ના પાત્રા (Cabbage Patra Recipe In Gujarati)
#MA આ રેસિપી મને મારા mummy પાસે થી શીખવા મળી છે જે આજે હું mother -day ના દિવસે આપની સમક્ષ રજુ કરું છું Sureshkumar Kotadiya -
-
-
-
કોપરા પાક(kopra paak recipe in gujarati)
#માઇઇબુક કોપરા પાક કે જે મારા ઘર માં વર્ષો થી સાતમ ના તહેવાર માં બને છે . આ એવું સ્વીટ છે જે ફટાફટ બની જાય,જેને આપણે આઠમ ના ફરાળ માં પણ ખાય શકાય ,મમ્મી વર્ષો થી બનાવે આ વખતે મે પેલી વાર બનાવ્યો ખુબજ મસ્ત બન્યો ..તો ફ્રેન્ડ્સ ચાલો બધા ટેસ્ટ કરવા Charmi Tank -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14991006
ટિપ્પણીઓ