રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પ્લેટમાં ઓરેન્જ, બરફ અને પીસેલી સાકર આ બધું રેડી કરી લો.
- 2
ત્યારબાદ મિક્સર જારમાં ઓરેન્જ ની છાલ અને બી કાઢી લો. ત્યારબાદ તેમાં પીસેલી સાકર અને બરફ એડ કરો.
- 3
પછી તેને મિક્સર જારમાં એકદમ ક્રશ કરી લો. ક્રશ થઈ જાય એટલે એક બાઉલ માં ગરની થીગાડી લો. તોતૈયાર છે ઓરેન્જ જ્યુસ. ડેકોરેટ કપમાં કાઢી ઓરેન્જ થી ડેકોરેટ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14716843










ટિપ્પણીઓ (11)