કેરી ડુંગળી ની ચટણી (Keri Dungli Chutney Recipe In Gujarati)

Himani Vasavada
Himani Vasavada @himani

કેરી ડુંગળી ની ચટણી (Keri Dungli Chutney Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામકેરી
  2. 100 ગ્રામગોળ
  3. 3 નંગડુંગળી
  4. 2 ચમચીકશ્મીરી લાલ મરચાનો ભુકો
  5. 1 ચમચીધાણાજીરૂ
  6. 2લીલા મરચા
  7. 1 ચમચીઆખુ જીરૂં
  8. મીઠું સ્વાદ પ્રમાણે
  9. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સો પ્રથમ કેરી ના કરી લો ડુંગળી કટકા કરી ગોળ અને બધા મસાલા નાંખી ને મિક્સર જર માં નાખી ને કશ કરી લો ચટણી તૈયાર છે આ ચટણી ડુંગળી બટાકા ના ભજીયા,ભેળ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Himani Vasavada
પર

Similar Recipes