બ્રેડ ઉપમા (Bread Upma Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બ્રેડના ચોરસ કટકા કરી લો.
- 2
એક કડાઈમાં તેલ મૂકી તેમાં શીંગદાણા તરી લો. ટામેટાની ખમણી લો.
તે જ પેનમાં ૨ ચમચી તેલ મૂકી તેમાં જીરું, હિંગ અને લીમડો મૂકી વઘાર કરવો. ત્યારબાદ તેમાં ખમણેલું ટામેટું નાખો. ટામેટા ની પેસ્ટ માં બધા મસાલા નાખી ટામેટાં ચડવા દો. - 3
ટામેટાની પેસ્ટ માંથી પાણી ઊડી જાય ત્યારબાદ તેમાં કટકા કરેલા બ્રેડ અને તળેલી શીંગ નાખી મિક્સ કરો. તૈયાર છે ફટાફટ બની જાય તેવી બ્રેડની ઉપમા. ઉપમા ને સર્વિંગ પ્લેટમાં કાઢી ઉપર કોથમીર ભભરાવી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14720815










ટિપ્પણીઓ (7)