ઇન્સ્ટન્ટ ભેળ (Instant Bhel Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈ મા તેલ લઈ એને ગરમ કરી એમાં હળદર નાંખી મમરા નાખી શેકી લો. અને મમરા શેકાઈ જાય એટલે એમાં લાલ મરચું ને મીઠું ઉમેરી મિક્સ કરી ઠંડા થવા દો.
- 2
એક બાઉલ મા મામમરા લઈ એમાં સેવ, પૂરી, ટામેટા અને ડુંગળી નાખી મિક્સ કરો હવે એમાં ગળી ચટણી, તીખી ચટણી, અને દહીં મિક્સ કરી ઉપર થી કોથમીર ભભરાવો.
- 3
હવે એક પ્લેટ મા ટોમેટો સોસ થી સર્કલ ડિઝાઇન બનાવો, પછી ગળી ચટણી થી એક ડિઝાઇન રિપીટ કરો. હવે દહીં નાં ડ્રોપ પાડો.
- 4
હવે એક સાઇડ થી બીજી સાઇડ ભેળ ને ગોઠવો એને એના ઉપર ડુંગળી, ટામેટાં, પૂરી અને કોથમીર થી ગાર્નિશ કરો.
- 5
હવે છેલ્લે પ્લેટ માં ઝીણી સેવ ભરાવવી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14725936













ટિપ્પણીઓ (6)